બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ઓગળતી માટલીથી ગુજરાતના આ ગામમાં જોવાય છે વરસાદનો વરતારો, Video જોશો તો વિચારતા રહી જશો

ચોમાસું / ઓગળતી માટલીથી ગુજરાતના આ ગામમાં જોવાય છે વરસાદનો વરતારો, Video જોશો તો વિચારતા રહી જશો

Last Updated: 08:23 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબડી તાલુકાના બળોલ ગામમાં ચાર મટકીઓ લાવી ચોમાસાના ચાર મહિનાના વરસાદનો વર્તારો મેળવવામાં આવે છે.

આપણે ત્યાં વરસાદનો વરતારો મેળવવા અલગ-અલગ રીતો પ્રચલિત છે.. કોઇ વરસાદનો વર્તારો ટીટોડી તેના ઇંડા કેટલી ઉંચાઇ પર મુકે છે તેના પરથી મેળવે છે.. તો કોઇ વરસાદનો વર્તારો હોળીની જ્વાળાઓ કઇ દિશામાં અને કેવી છે તેના પરથી મેળવે છે... આવી જ વરસાદનો વર્તારો મેળવવાની એક અનોખી પરંપરા લીંબડી તાલુકાના બળોલ ગામમાં આજે પણ છે.જ્યાં ચાર મટકીઓ લાવી ચોમાસાના ચાર મહિનાના વરસાદનો વર્તારો મેળવવામાં આવે છે.

લીંબડી તાલુકાના બળોલ ગામમાં આજે પણ અખાત્રીજને દિવસે વરસાદનો વરતારો જોવાની પરંપરા યથાવત છે. .પ્રજાપતિ સમાજના કુંભાર દ્વારા નવી માટી લાવી ચાકડા ઉપર નવી ચાર મટકીઓ બનાવી તેને અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો નામ આપવામાં આવે છે..જે મહિનાની મટકી જેટલી ઝડપી ઓગળી જાય તે મહિનામાં વરસાદ સારો થાય તેવી લોકોમાં માન્યતા છે...

આ પણ વાંચોઃ ગુજરાતમાં આવતી કાલથી વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે વરસાદ, રાજ્યના આ વિસ્તારો રહે એલર્ટ

છેલ્લી ચાર પેઢીથી પ્રજાપતિ સમાજ દ્વારા વરસાદનો વરતારો જોવાની આ પરંપરા યથાવત છે. મહત્વપૂર્ણ છે કે

આ વખતે તમામ વર્તારાઓએ ચોમાસામાં સારા વરસાદનો સંકેત આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ