ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / bollywood sars reacts on Ayodhya case verdict

બોલિવૂડ / અયોધ્યા કેસના ચુકાદા પર જુઓ બોલિવૂડ સ્ટાર્સે શું કહ્યું

Published By: Parth

Last Updated: 04:00 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધુર ભંડારકર, કોએન મિત્રા અને ફરહાન અખ્તર સહીતના લોકોએ પોતાના ટ્વિટર હેન્ડલથી પ્રતિક્રિયાઓ આપી હતી. જેમાં બધાએ ચુકાદો સ્વીકારવો જોઈએ તેવી અને સામાજિક સૌહાર્દ તથા શાંતિ બનાવી રાખવા અપીલ કરી.

ADVERTISEMENT

  • સૌને સાથે મળીને ચાલવાની બોલીવૂડ સ્ટાર્સે કરી અપીલ 
  • કોએના મિત્રાએ વડાપ્રધાન મોદીનો માન્યો આભાર 
  • ફરહાન અખ્તરે ચુકાદાનું સન્માન કરવા અપીલ કરી 

અયોધ્યા મામલે ચુકાદો આવી ગયો છે , સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી આ ચુકાદો આપ્યો છે જેમાં વિવાદિત જમીન રામલલાને સોંપી દેવામાં આવી અને સુન્ની કાક્ફ બોર્ડને અન્ય કોઈ જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને મંદિર માટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો છે. જે બાદ ઘણા બોલીવૂડ કલાકારોએ પણ પ્રતિક્રિયા આપીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સમ્માન કરે છે. 

 

ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકરે કહ્યું કે હું અયોધ્યા મુદ્દે સર્વોચ્ચ અદાલતના નિષ્પક્ષ ચુકાદાનું સ્વાગત કરું છું, આખરે વર્ષોથી લંબિત મુદ્દાનો નિવેડો આવ્યો.

 

અભિનેત્રી કોએના મિત્રાએ તો ચુકાદા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે શું ચુકાદો છે ! આભાર નરેન્દ્ર મોદીજી

 

અભિનેત્રી હુમ કુરૈશીએ કહ્યું કે મારા વ્હાલા ભારતવાસીઓ આજે અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતનું સમ્માન કરો. આપણે બધાએ એક સાથે મળીને એક રાષ્ટ્રના રૂપમાં આગળ વધવું જરૂરી છે. 

 

ફરહાન અખ્તરે ટ્વિટ કરતા કહ્યું કે બધાથી નિવેદન છે કે આજે અયોધ્યા મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો બધાએ સમ્માન કરવું જોઈએ. આ ચુકાદાની ગરિમાને સ્વીકારો ભલે પછી ચુકાદો તમારા પક્ષમાં હોય કે ના હોય. આપણા દેશમાં એકસાથે મળીને આગળ વધાવની જરુર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya case Bollywood News Farhan Akhtar ayodhya judgement ayodhya verdict ayodhya case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ