બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood salman shahrukh khan wish eid mubarak to fans from their home watch these videos

બોલીવૂડ / VIDEO: શાહરુખ ખાન અને સલમાન ખાને ઈદ પર ચાહકોને આપી સરપ્રાઈઝ, 'મન્નત' કરી પૂર્ણ

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:57 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News: સલમાન ખાને આજે તેમની ફિલ્મ સિકંદરની જાહેરાત કરીને ચાહકોને ઈદ પર ભેટ આપી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં તેઓ પરિવાર સાથે ચાહકોને શુભેચ્છા પાઠવતા જોવા મળ્યો હતો

આજે ઈદની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. બોલિવૂડ સેલેબ્સે આ અવસર પર તમામને શુભેચ્છા પાઠવી હતી. પરંતુ ચાહકો હંમેશા ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા હીરો સલમાન અને શાહરૂખ ખાનની એક ઝલકની રાહ જોતા હોય છે.  જ્યારે સલમાને પોતાના ચાહકોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તો શાહરૂખ ખાને મન્નતની છત પર પોતાની સ્ટાઈલમાં અભિવાદન ઝીલ્યું હતું. કિંગ ખાને પોતે ઈદના અવસર પર ચાહકો સાથે સમય વિતાવ્યો હતો. સલમાન ખાન પણ ચાહકોને અભિનંદન આપવા બાલ્કનીમાં આવ્યા હતાં.

સલમાન ખાન ઈદની શુભેચ્છા
સલમાન ખાને આજે તેમની ફિલ્મ સિકંદરની જાહેરાત કરીને ચાહકોને ઈદ પર ભેટ આપી હતી. ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં તેઓ પરિવાર સાથે ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળ્યો હતો. આ પ્રસંગે સલમાને સફેદ કપડામાં જોવા મળ્યા હતા. 

 

ઈદના અવસરે શાહરૂખે  બાલ્કનીમાં ઉભા રહી અભિવાદન ઝીલ્યું
દર વર્ષે ઈદના અવસર પર શાહરૂખ ખાન તેના ચાહકોની સામે આવે છે. આ વખતે પણ પોતાનું વચન નિભાવતા અભિનેતા મોડો આવ્યો અને મન્નતની બાલ્કની તરફ હાથ લંબાવ્યો. ચાહકોએ આભાર માન્યો. અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે આ સમયનો એક વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં શાહરૂખ ખાન સફેદ પઠાણી કુર્તામાં ચાહકોને શુભેચ્છા પાઠવતો જોવા મળે છે. જુઓ આ વિડિયો


 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Salman khan eid mubarak shahrukh khan બોલીલૂડ ન્યૂઝ Bollywood News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ