બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood News jacqueline fernandez at uttrakhand kedarnath dham

મનોરંજન / લલાટે ચંદન, માથે દુપટ્ટો... ભારે હિમવર્ષા વચ્ચે જેક્લીન ફર્નાન્ડીઝ પહોંચી કેદારનાથના શરણે

Arohi

Last Updated: 10:12 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jacqueline Fernandez At Kedarnath: કેદારનાથમાં શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખ પાર થઈ ગઈ છે. કપાટ બંધ થવામાં એક મહિનાનો સમય બાકી છે. એવામાં અભિનેત્રી જેક્લીન ફર્નાડીઝ પણ સોમવારે કેદારનાથમાં દર્શન માટે પહોંચી હતી.

  • 17 લાખ લોકોએ કર્યા કેદારનાથના દર્શન
  • એક્ટ્રેસ જેક્લીન પણ પહોંચી ચારધામના દર્શને 
  • સોમવારે કર્યા કેદારનાથના દર્શન

ચારધામ યાત્રા દર વર્ષે એક નવો રેકોર્ડ તોડી રહી છે. ચારધામ યાત્રાના મહત્વપૂર્ણ ધામોમાં શામેલ 11માં જ્યોતિર્લિંગ કેદારનાથ ધામે બધા જ જુના રેકોર્ડ તોડીને સોમવારે નવો રેકોર્ડ કાયમ કર્યો છે. 

20 લાખને પાર પહોંચી શકે છે શ્રદ્ધાળુઓની સંખ્યા
બાબા કેદારનાથના દર્શન માટે શ્રદ્ધાળુઓની સંખ્યા 17 લાખના પાર પહોંચી ગઈ છે. કપાટ બંધ થવામાં એક મહિનાનો સમય બાકી છે. એવામાં આશા રાખવામાં આવી રહી છે કે આ વર્ષે કેદારનાથ પહોંચનાર શ્રદ્ધાળુઓની સંખ્યા 20 લાખને પાર પહોંચી શકે છે. એવામાં અભિનેત્રી જેક્લીન ફર્નાડીઝ પણ સોમવારે કેદારનાથમાં દર્શન માટે પહોંચી હતી. 

જેકલીને કર્યા કેદારનાથના દર્શન 
સોમવારે અભિનેત્રી જેક્લીન ફર્નાંડીસે પણ કેદારનાથ ધામના દર્શન કર્યા. કેદારનાથ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત સચિવ અને બદરીનાથ કેદારનાથ મંદિર સમિતિના મુખ્ય કાર્યધિકારી યોગેંદ્ર સિંહે તેમનું સ્વાગત કર્યું. જેક્લીને બાબા કેદારની પૂજા-અર્ચના કરી અને આશીર્વાદ લીધા. તેમણે મંદિર સમિતિના ધામના પ્રસાદ અને રૂદ્રાક્ષની માળા ભેંટ કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ