બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood director vishal bharadwaj says mahatma gandhi did not like khajuraho temples

બોલિવૂડ / ભારતમાં કામસૂત્ર લખાયું... ગાંધીજીને ખજુરાહોના મંદિર પસંદ નહોતા...: બોલિવૂડની દિગ્ગજ હસ્તીએ મહાત્મા વિશે આ શું કહ્યું?

Arohi

Last Updated: 11:59 AM, 2 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood News Vishal Bharadwaj: વિશાલ ભારદ્વાજે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ વખતે ખુલીને માનવ સ્વભાવ પર પોતાના વિચાર મુક્યા છે. ત્યારે તેમણે ખજુરાહોના મંદિરનો ઉલ્લેખ કર્યો અને ગાંધીજીને લઈને પણ વાત કરી.

  • ફિલ્મ ખૂફિયાને લઈને ચર્ચામાં છે વિશાલ ભારદ્વાજ
  • ખજુરાહોના મંદિરનો ઉલ્લેખ કરતા મુક્યા પોતાના વિચાર
  • ગાંધીજીને લઈને પણ કરી વાત 

વિશાલ ભારદ્વાજ હાલ પોતાની ફિલ્મ ખુફિયાને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ વખતે વિશાલે અમુક વિષયો પર વાત કરી સાથે જ ગાંધીજી પર પણ તેમણે કમેન્ટ કરી. તેમના અનુસાર ગાંધીજીને ખજુરાહો મંદિર પસંદ ન હતા. 

મકબૂલ, હૈદર, ઓમકારા જેવી ફિલ્મો બનાવી ચુકેલા વિશાલ ભારદ્વાજ પોતાના ક્રાફ્ટને લઈને હંમેશા ક્લિયર રહે છે. હાલમાં જ વિશાલે Unfiltered With Samdish પર ફિલ્મ ખૂફિયાના પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ સમયે ફિલ્મને લઈને તેમણે ઘણી વાતો કરી અને સાથે જ અમુક વિષયો પર પોતાના વિચાર પણ મુક્યા. 

કેમ બન્યા છે ખજુરાહોના મંદિર...
વાતચીત વખતે જ્યારે એડલ્ટ મૂવીને લઈને વાત કરવામાં આવી તો વિશાલ ભારદ્વાજે ખુલીને પોતાની વાત કહી. વિશાલ કહે છે, "તમને આ પ્રકારના સવાલ પુછવામાં શરમ કેમ આવે છે? આ તો જીવનનો એક ભાગ છે. એક એજમાં બધાએ જોયું છે. જો હું કહીશ કે મેં નથી જોયુ તો હું ખોટુ બોલી રહ્યો છું. જે દેશમાં કામસૂત્ર લખવામાં આવ્યું છે. જે દેશમાં ખજુરાહોના મંદિર છે ત્યાં તમે મને આવું પુછવાથી શરમાઈ રહ્યા છો." 

તેમણે કહ્યું, "હકીકતે આ નજરિયાની વાત છે. ખજુરાઓના જે મંદિર છે તેમાં જો આપણે અવું જોઈએ કે કોઈએ તેને બનાવ્યું કેમ હસે. તેમની આધ્યાત્મિકતા જોઈએ, સ્પ્રિચુઅલ લેવલ પર તેનું કહેવું એ છે કે 'Go Within'આ બધી દિવાલો અને કામ ભાવના બહારી છે. અંતતઃ તમારે અંદર જવું પડશે."

ગાંધીજી વિશે મેં જે વાંચ્યું, બની શકે તે...
વાતચીત વખતે વિશાલે આગળ કહ્યું, "મંદિર તોડવામાં આવ્યા ગાંધીજીને પસંદ ન હતું જે મેં ઈતિહાસમાં વાંચ્યુ છે, આપણો ઈતિહાસ...હોઈ શકે છે કે હું ખોટો પણ હોઉં. હું વિચારૂ છું કે તે સહજ ન હતા."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ