બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ફેશન અને સૌંદર્ય / body tattoo and government can i get government job with tattoo

કામની વાત / જો તમને પણ છે ટેટૂ દોરાવવાની આદત, તો ખાસ વાંચી લેજો, નહીં મળે આ સરકારી નોકરીઓમાં ચાન્સ

Arohi

Last Updated: 03:09 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tattoo & Government Job: શરીર પર ટેટૂ બનેલુ હોય તો સરકારી નોકરી મળે કે નહીં? કયા પ્રકારની જોબમાં શરીર પર ટેટૂ કરાવેલું હોવુ ન જોઈએ? જાણો આવા બધા જ સવાલોના જવાબ.

  • શરીર પર ટેટૂ હોય તો સરકારી જોબ મળે? 
  • જાણો શું છે નોકરી અને ટેટૂના નિયમો
  • આ નોકરીઓમાં ન હોવું જોઈએ શરીર પર ટેટૂ 

યુવાઓ વચ્ચે આજકાલ ટેટૂનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે. એવામાં ઘણી વખત સવાલ ઉઠે છે કે શું શરીર પર ટેટૂ બનેલું હોય તો સરકારી નોકરી મળવામાં કોઈ સમસ્યા આવે છે? શું ટેટૂ કરાવવાની પરમિશન નથી? એવી ઘણી નોકરીઓની લિસ્ટ જોઈએ જેમાં શરીર પર ટેટૂ હોવા પર નોકરી નથી મળતી અને જો તમે પહેલાથી નોકરી કરી રહ્યા છો તો ટેટૂ ન બનાવી શકો. 

આ નોકરીઓમાં જવું હોય તો શરીર પર ન હોવું જોઈએ ટેટૂ 
જે નોકરીઓમાં શરીર પર ટેટૂ કરાવવા પર પ્રતિબંધ છે તે છે- ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઈન્ડિયન પોલીસ સર્વિસ, ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ, ઈન્ડિયન ફોરેન સર્વિસ, ઈન્ડિયન એરફોર્સ, ઈન્ડિયન કોસ્ટગાર્ડ, ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી, પોલીસ. તેમાંથી કોઈ પણ ફિલ્ડમાં જો આવવા માંગો છો તો શરીર પર ટેટૂ ન કરાવતા અને જો પહેલાથી બનાવેલું છે તો લેઝરની મદદથી તેને હટાવી લો. 

જો ટ્રાઈબલ કમ્યૂનિટીના છે 
અમુક નોકરીઓમાં જો કેન્ડિડેટ ટ્રાયબલ કમ્યૂનિટી સાથે સંબંધ ધરાવે છે તો ટેટૂ અલાઉ થઈ જાય છે. પરંતુ એવામાં પણ તે નાનું હોય અને કમ્યુનિટી સાથે સંબંધ ધરાવતું હોય તો ક્યાંક ક્યાંક તેની પરમિશન મળી જાય છે. ફેશનેબલ ટેટૂ કે કોઈની ભાવનાઓને આહત કરે તેવું ટેટૂ બનાવવું એલાઉ નથી. 

ટેટૂ પોલિસીનું પાલન 
મોટાભાગની જગ્યાઓ પર ટેટૂ માટે પોલિસી ચાલે છે અને જો કેન્ડિડેટ તેની લિમિટમાં આવે છે તો તેને નોકરી મળવામાં સમસ્યા થાય છે. જેમ કે એરફોર્સ, ઈન્ડિયન નેવી, કોસ્ટ ગાર્ડ, ડિફેંસમાં જો તમારા શરીરમાં ક્યાંય પણ ટેટૂ હોય તો નોકરી નથી મળતી. 

અહીં પણ નથી મળતી એન્ટ્રી 
હેલ્થકેર પ્રોફેશનલ, લો ઈન્ફોર્સમેન્ટ, લો ફર્મ્સ, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂશંસ, ટીચર, બેંકના પણ અમુક એવા સેક્ટર છે જ્યાં ટેટૂ હોવા પર જોબ નથી મળતી અથવા તો ખૂબ મુશ્કેલીઓ આવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ