બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / Bobby Deol and Prakash Zaa were issued notices by the court

બોલિવૂડ / આશ્રમ વૅબ સિરીઝને લઇને બોબી દેઓલ અને પ્રકાશ ઝાને કોર્ટે આ કારણે ફટકારી નોટિસ

Kinjari

Last Updated: 05:52 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહુચર્ચિત વૅબ સિરીઝ આશ્રમને લઇને બોલિવૂડ એક્ટર બોબી દેઓલ અને તેના પ્રોડ્યુસર પ્રકાશ ઝાને કોર્ટે નોટિસ આપી છે. આ કેસની સુનવણી 11 જાન્યુઆરીએ થશે. આશ્રમ વૅબસિરીઝને એમએક્સ પ્લેયર પર રિલીઝ કરવામાં આવી હતી.

  • બોબી દેઓલ અને પ્રકાશ ઝાને નોટિસ 
  • 11 જાન્યુઆરીએ કરશે સુનવણી 
  •  ધાર્મિક લાગણીને દુઃખ પહોંચાડવાનો આરોપ 

 

 

આશ્રમ સિરીઝ આવતાની સાથે જ લોકોએ નિર્માતા પર ધાર્મિક લાગણીઓને દુઃખ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. બોબી દેઓલ અને પ્રકાશ ઝાએ આ તમામ પ્રકારના આરોપને અવગણ્યા છે. 

સાધુ સંતોને લઇને લોકોની ભાવનાઓ સાથે રમત રમવાની વાતને ગણકારી ન હતી. તેમણે કહ્યું કે, પબ્લિક ડોમેનમાં જે વાતો અને તથ્ય છે તેના આધાર પર જ આશ્રમ વૅબ સિરીઝ બનાવવામાં આવી છે. 

બોબી દેઓલે કહ્યું કે, આ વૅબ સિરીઝમાં ધર્મના નામે ફ્રોડ કરનારા બાબાઓ વિષેની વાત છે. 400 મિલીયન કરતા વધારે લોકોએ આ વૅબ સિરીઝને જોઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ