બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / bjp mp ravi kishan cremated his father in varanasi

નિધન / પિતાની અંતિમ વિદાય વખતે રડી પડ્યો સુપરસ્ટાર, કહ્યું ખતમ થઈ ગઈ મારી દુનિયા

Published By: Mehul

Last Updated: 10:14 PM, 1 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશનના પિતાનું નિધન મંગળવારે મોડી રાત્રે થઇ ગયું. રવિ કિશનના પિતા શ્યામ નારાયણ શુક્લએ વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 92 વર્ષના હતા. બુધવારે બપોરે તેમનો અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ પર કરવામાં આવ્યો.

  • ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશનના પિતાનું નિધન
  • રવિ કિશનના પિતા શ્યામ નારાયણ શુક્લએ વારાણસીમાં અંતિમ શ્વાસ લીધા
  • તેમનો અંતિમ સંસ્કાર મણિકર્ણિકા ઘાટ પર કરવામાં આવ્યો

આ દરમિયાન ભાજપ સાંસદ રવિ કિશન આંખમાં આંસૂ સાથે પોતાના પિતાને અંતિમ વિદાય આપી. આ દરમિયાન તેઓ ઘણા ભાવુક પણ થઇ ગયા. તેઓએ કહ્યું કે, પિતાજી અમારી દુનિયા હતા, આજે તેઓ સાથે નહી. મારા કોઇ ગુરુ નહોતા. ન મેં ભગવાનને જોયા છે. આધ્યાત્મિકતાથી લઇને જીવન જીવવું પિતાજીએ જ મને શીખવ્યું. 

તેઓએ કહ્યું કે પિતાજી મારા ગુરુ પણ હતા અને ભગવાન પણ. આજે હું ખૂબ જ એકલો પડી ગયો છું. તેમણે બે મહીનાથી બીમાર હતા. 31 વર્ષ દર વર્ષે આવશે પરંતુ શબ્દોમાં ન બતાવી શકું કે મેં શું ગુમાવ્યું. 

નોંધનીય છે કે, ગત કેટલાક મહીનાઓ થી મુંબઇમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. જોકે, તબિયતમાં સુઘાર ન થતા તેઓએ વારાણસીમાં પોતાનો દેહ ત્યાગ કરવાની ઇચ્છા દર્શાવી હતી. એવામાં 15 દિવસ પહેલા તેઓ વારાણસી લાવવામાં આવ્યા હતા. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Ravi Kishan Varanasi entertainment news ગુજરાતી ન્યૂઝ ભાજપ રવિ કિશન Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ