બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / bhutans highest civilian award ngadag pel gi khorlo to prime minister narendra modi

ગર્વ / ભૂતાનમાં સન્માનિત થશે PM મોદી, થિંપૂ સરકારે કરી સર્વોચ્ચ નાગિરક સન્માનની જાહેરાત

Dharmishtha

Last Updated: 11:51 AM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીને જલ્દી વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માનથી નવાજમાં આવશે.

  • PM મોદીના નામે વધુ એક ઉપલબ્ધિ 
  • મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવશે
  • PM મોદીને આંતરરાષ્ટ્રીય સન્માનથી નવાજમાં આવશે

મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવશે

PM મોદીના નામે વધુ એક ઉપલબ્ધિ જોડાઈ છે. તેમણે જલ્દી વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માનથી નવાજમાં આવશે. હકિકતમાં ભૂતાન સરકારે પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન Ngadag pel gi khorloથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ભૂતાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આ વાતની જાણકારી મળી છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નેડ્ડાએ પીએમ મોદીને અભિનંદન આપ્યા

જાણકારી આપતા ભૂતાન પીએમ કાર્યાલયે લખ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ શરત વગર દોસ્તી, ભૂતાન માટે તેમનું સમર્થન અને વિશેષ રીતે કોરોના મહામારી દરમિયાન મદદ માટે ભૂતાન તેમને સર્વોચ્ચ નાગરિકનું સન્માન કરવાનો નિર્ણય કર્યો છે. વધુમાં લખ્યું છે કે ભૂતાનનો દરેક નાગરિક તેમને આ માટે અભિનંદન પાઠવે છે. આ ઉપલબ્ધિ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નેડ્ડાએ પીએમ મોદીને અભિનંદન પણ આપ્યા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ