નવતર પ્રયોગ / રેલવેના ઇતિહાસમા પહેલી વાર, ટ્રેન ભાડે આપવાની અનોખી યોજના શરુ કરી મોદી સરકારે, જાણો શું છે પ્લાન

Bharat Gaurav trains can be operated by pvt sector and IRCTC: Railway minister

ભારતીય રેલવેએ રાજ્ય સરકાર, કંપની કે કોઈ વ્યક્તિને ટ્રેન ભાડે આપવાનો મોટો નિર્ણય લીધો છે. રેલવેના ઈતિહાસની આ પહેલી ઘટના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ