બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Bhai kayo mamaldar hai..nahi thaye bandh j..' Public spark between Baid MLA and mamaldar who removed small traders doing business on the side of the road

બાયડ / ભાઈ કયો મામલદાર છે..નહીં થાય બંધ જે..' રોડની સાઈડ પર ધંધો કરતાં નાના વેપારીઓને હટાવાતા બાયડના ધારાસભ્ય અને મામલતદાર વચ્ચે જાહેરમાં તણખા

Vishal Khamar

Last Updated: 10:58 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાયડમાં દિવાળીમાં રોડની સાઈડ પર ધંધો કરતા વેપારીને હટાવાતા બોલાચાલી થઈ હતી. ત્યારે બાયડનાં ધારાસભ્ય અને ટ્રાફિક નિયંત્રણ કરનારા અધિકારી વચ્ચે બબાલ થઈ હતી.

  • બાયડના ધારાસભ્ય અને મામલતદાર થઈ બોલાચાલી
  • રોડની સાઇડ પર ધંધો કરતા વેપારીને હટાવાતા થઇ બોલાચાલી
  • ટ્રાફિકની કામગીરી કરવા નીકળ્યા હતા મામલતદાર અને પોલીસની ટીમ

અરવલ્લી જિલ્લાના બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ટ્રાફિકનું નિયંત્રણ કરવા નીકળેલા મામલતદાર અને પોલીસને ટીમ સાથે ધારાસભ્ય ધવલસિંહે બબાલ કરી હતી. આ બબાલ બાયડમાં દિવાળીમાં રોડની સાઇડ પર ધંધો કરતા વેપારીને હટાવાતા વખતે થઈ હતી. આ દરમિયાન ધારાસભ્ય અને મામલતદાર વચ્ચે તૂતૂ મેમે થઈ હતી.. દિવાળીના તહેવારમાં નાના વેપારીને હટાવાતા ધવલસિંહ ઝાલા અધિકારીઓ પર ગુસ્સે થઈ ગયા હતા. 

મહત્વનું છે કે હાલ દિવાળીના તહેવારો નિમિત્તે બજારમાં નાના વેપારીઓ રોડની સાઇડમાં ધંધો કરતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વધુ રહેતી હોય છે. આવા સમયે ટ્રાફિક નિયંત્રણ કરવું એ પણ ટ્રાફિક પોલીસ અને તંત્ર માટે પડકાર રૂપ બની રહે છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ