નુસખા / આખો શિયાળો હોઠ ફાટવા, ચીરાં પડવા કે સૂકાઈ જવાની સમસ્યા નહીં થાય, બસ આ 8માંથી 1 ઉપાય કરી લો

best tips and home remedies for dry lips in winter

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે એવામાં ઠંડીની સૌથી વધારે અસર આપણા કોમળ હોઠ પર પહેલાં પડે છે. જો ધ્યાન ન રાખવામાં આવે તો હોઠ ફાટવા, હોઠ સૂકાઈ જવા, હોઠ કાળા પડી જવા વગેરે સમસ્યાઓ થવા લાગે છે. એમાંય ઘણાં લોકોનાં હોઠ તો એટલી હદે ફાટી જાય છે કે તેમાંથી લોહી નીકળવા લાગે છે. જેથી આજે અમે તમને ઘરે જ કરી શકાય એવા ખાસ, સસ્તા અને સરળ નુસખા જણાવીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ