ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / best home remedies for silky straight hair
ADVERTISEMENT
ADVERTISEMENT
કેટલીક છોકરીઓને કુદરતી આવા વાળ મળે છે. પરંતુ કેટલીક છોકરીઓના વાળ ડ્રાય અને કર્લી હોય છે. એવામાં એ હંમેશા પરેશાન રહે છે કે પોતાના વાળની સુંદરતા કેવી રીતે વધારે, કારણ કે હંમેશા પાર્લર જઇને વાળને સ્ટ્રેટ કરાવવા શક્ય નથી. એમાં પૈસા પણ વધારે લાગે છે અને કેમિકલથી વાળોને નુકસાન પણ થાય છે. એટલા માટે આજે અમે તમને જણાવીશું કે ઘરે બેઠા કેવી રીતે સરળતાથી વાળને મજબૂતીની સાથે સ્ટ્રેટ કરવામાં આવી શકે છે.
ઑલિવ ઑયલ અને ઇંડા
કોઇ વાસણમાં બે ઇંડાને જરૂરીયાત અનુસાર ઑલિવ ઑયલની સાથે મિક્લ કરીને ફીણી લો. આ મિશ્રણને તમારા વાળ અને સ્કાલ્પ પર લગાવી લો. ત્યારબાદ કોઇ મોટા કાંસકાથી વાળને સીધા કરો. નવશેકા ગરમ પાણીમાં ટોવેલ ડુબાડીને વાળમાં બાંધી લો. વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ નાંખો
વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી સાફ કરો. ત્યારબાદ જ્યારે વાળ હળવા ભીના રહે તો કાંસકો ફેરવો.
ADVERTISEMENT
કોકોનેટ મિલ્ક
એક વાટકીમાં કોકોનેટ મિલ્ક અને લીંબૂના રસના થોડા ટીપાં મિક્સ કરો. આ વાટકીને થોડાક કલાક માટે ફ્રીઝમાં રાખી મૂકો. ફ્રીઝછી નિકાળવા દરમિયાન જોઇ લો એની ઉપર એક ક્રીમી લેયર આવી ગયું હોય.આ ક્રીમથી વાળ પર આશરે 20 મીનિટ સુધી મસાજ કરો અને 20 મીનિટ માટે રાખી મૂકો. નવશેકા પાણીમાં ટોવેલ ડૂબોડીને વાળને બાંધી લો. એને એવી જ રીતે 30 મીનિટ માટે રાખી મૂકો. વાળને કોઇ માઇલ્ડ શેમ્પૂથી સાફ કરો.
મુલતાની માટી
મુલતાની માટીને ઇંડાના સફેદ ભાગની સાથે મિક્સ કરી લો, એમાં એક ચમચી ચોખાનો લોટ પણ મિક્સ કરી લો. એમાં પાણી નાંખીને એક જાડી પેસ્ટ બનાવી લો. આ મિક્સચરને વાળમાં ઉપરથી નીચે લગાવો. ત્યારબાદ મોટા કાંસકાથી ઓળી લો. એક કલ્કા માટે એને એમ જ રહેવા દો અને પછી ધોઇ નાંખો. ત્યારબાદ વાળ પર દૂધનું સ્પ્રે કરી લો,
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો