બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / best evening habits after 7 pm that can change your life

તમારા કામનું / દરરોજ સાંજે 7 વાગ્યે જરૂરથી કરો આ 5 કામ, જીવનમાં ધાર્યા પરિણામ મળશે, સ્ટ્રેસથી પણ મળશે રાહત

Arohi

Last Updated: 06:33 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Evening Habits: દરેક લોકોનું સાંજના સમયનું કંઈકને કંઈક રૂટિન હોય છે. પરંતુ સાંજના સમયે અમુક વસ્તુઓની આદત રાખવી ખૂબ જ જરૂરી હોય છે. આ આદતો તમારૂ જીવન બદલી શકે છે.

  • સાંજના સમયે જરૂર કરો આ કામ
  • જીવનમાં ધાર્યા પરિણામ મળશે
  • બદલી નાખશે તમારૂ જીવન 

સાંજનો સમય દરેક લોકો માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને આ સમયે પોતાના માટે ટાઈમ ન કાઢવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઘણા લોકો સાંજના સમયે ટીવી જોવે છે અથવા તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. એવામાં અમુક એવી વસ્તુઓ પણ છે જે સાંજે 7 વાગ્યા બાદ કરવાથી તમારૂ જીવન બદલી શકે છે. 

સાંજના સમયે કરો આ કામ 

  • સાંજના સમયે જરૂરી છે કે તમે પોતાના આખા દિવસના કામો વિશે વિચારો. જેમકે તમને કઈ વસ્તુઓમાં સફળતા મળી કયા પડકાર તમારા સામે આવ્યા અને તમે શું શીખ્યું. તેનાથી તમારો મૂડ બૂસ્ટ થશે અને સ્ટ્રેસ ઓછો થશે. 
  • જરૂરી છે કે તમે સાંજે 7 વાગ્યા બાદ મોબાઈલ ફોન, ટીવી, લેપટોપ, સોશિયલ મીડિયા વગેરે વસ્તુઓથી દૂર રહો અને તેની જગ્યા પર કુકિંગ, પેન્ટિંગ વગેરે વસ્તુઓ કરો. તેનાથી તમારા મગજને થોડો બ્રેક મળશે અને તમે રિલેક્સ રહેશો. 
  • જરૂરી છે કે સાંજે 7 વાગ્યા બાદ મગજ અને શરીરને રિલેક્સ કરનાર એક્સરસાઈઝ અને યોગ કરો. જેથી તમે સ્ટ્રેસ અને એન્ઝાયટીથી બચી શકો. 
  • પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ માટે જરૂરી છે કે તમે કંઈકને કંઈક જરૂર વાંચો. વાંચનથી તમારી મેમરી વધે છે. સ્ટ્રેસ ઓછો થાય છે. 
  • સાંજ 7 વાગ્યા બાદ તમારા બીજા દિવસની પ્લાનિંગ કરો. તેનાથી બીજા દિવસે તમારો ટાઈમ, એનર્જી બચી જશે. બીજા દિવસે કરેવા હોય તે બધા કામોની લિસ્ટ લખો. તેનાથી તમને એન્ઝાયટીનો સામનો નહીં કરવા પડે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ