બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

વજન ઘટાડવામાં મદદરૂપ
ADVERTISEMENT
સોયાબીનમાં પ્રોટીન, ફાઈબર, મિનરલ્સ, ફાઇટોએસ્ટ્રોજન્સ, વિટામીન બી કોમ્પલેક્ષ અને વિટામિન ઈની માત્રા હોય છે. જેમાં રહેલો એમીનો એસિડ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. વધતા વજનથી પરેશાન છો તો તમે સોયાબીનને ડાયટમાં સામેલ કરી શકો છો.
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે
ADVERTISEMENT
સોયાબીનમાં રહેલા પોષક તત્વ ડાયાબિટીસ પર અંકુશ રાખવામાં મદદ કરે છે. આ હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ADVERTISEMENT
હાડકા માટે
હાડકા માટે પણ સોયાબીનનું સેવન ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓએ તેનુ વધુ સેવન કરવુ જોઈએ.
ADVERTISEMENT
હૃદય સંબંધી બિમારીઓથી થશે બચાવ
સોયાબીનને હાર્ટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. જેનું સેવન તમને હૃદયરોગથી બચાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.