હેર કેર / અળસીના બી નો આવી રીતે કરશો ઉપયોગ તો વાળની દરેક સમસ્યા થશે દૂર

benefits of flaxseed seeds for hair

ઔષધીય ગુણોથી ભરપૂર અળસીનાં બીજ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક છે. અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. વજન ઓછું કરવાની સાથે સાથે તેનું સેવન પાચનક્રિયા, કેન્સર, ડાયાબિટિસ જેવી બીમારીથી બચાવે છે. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ