ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / before marriage mens learn these habits

રિલેશનશીપ / પુરુષોએ લગ્ન પહેલા કરી લેવા જોઇએ આ કામ, બાદમાં પસ્તાવું ના પડે

Published By: Krupa

Last Updated: 11:55 AM, 17 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા લગ્ન થવાના છે, તો એ પહેલા તમારે કેટલીક ચીજો જરૂરથી કરી લેવી જોઇએ. એનાથી તમારી લગ્ન જીવન લાઇપમાં પરેશાનીઓ ઓછી થઇ જશે. આ એવી આદતો છે જે તમારા લગ્ન જીવનને સારી બનાવી શકે છે. એટલા માટે આ જાણવું ખૂબ જરૂરી છે કે કયા કામ છે જે લગ્ન પહેલા પુરુષોએ કરવા જોઇએ.

ADVERTISEMENT

  • લગ્ન પહેલા પુરુષોએ કરી લેવા જોઇએ કેટલાક કામો
  • આ કામો નહીં કરતો લગ્ન પછી પસ્તાશો 
     

ખાવાનું બનાવતા શીખો લો
લગ્ન પહેલા જમવાનું બનાવતા શીખી લો. એના બે ફાયદા છે પહેલો ફાયદો તમારી થનારી પત્ની આ આદતથી ખૂબ પ્રભાવિત થશે. બીજું કે તમાની પત્ની ક્યાંય જાય તો તમને ખાવા માટે પરેશાની થશે નહીં. તમે પણ સમયાંતરે ખાવાનું બનાવીને પોતાની પત્નીને ખુશ રાખી શકો છો. એ તમારા વૈવાહિક જીવનનો એક સારો મંત્ર સાબિત થશે. 

નાણાંકીય સ્થિતિ
લગ્ન પહેલા નાણાંકીય સ્થિતિ સુધારી લો. કારણ કે લગ્ન બાજ તમે એકમાંથી બે થઇ જાવ છો. એટલા માટે નાણાંકીય સ્થિતિ મજબૂત હોવી જોઇએ. આ ઉપરાંત તમારી પાસે પૈસાથી સંબંધિત બેક અપ પ્લાન પણ હોવા જોઇએ. જો તમે નાણાંકીય સ્થિતિ નહીં સુધારો તો એ તમારા લગ્ન જીવનમાં સમસ્યા ઊભી કરી શકે છે. 

કસમો ખાવાનું છોડી દો
જો તમને દરેક નાની નાની વાત પર કસમો ખાવાની આદત છે તો આ ટેવ છોડી દો. તમારી આ ટેવ લગ્ન બાદ તમારા માટે જ એક જંજાળ બની શકે છે. આવું એટલા માટે કારણ કે જો તમે કોઇ કામ કરવા માટે કસમ ખાઇ લીધી અને પછી તમે એ કામ કર્યું નથી તો સમજી લો તમારું શું થશે? એટલા માટે આ આદતને કંઇ પણ કરીને છોડી દો. 

ખર્ચા ઓછા કરતા શીખો
લગ્ન પહેલા જ તમારે પૈસાના મામલમાં વ્યવસ્થિત થવું પડશે. ભલે તમે પહેલા પહેલા વાપરવા માટે વિચારતા નહતા પરતું લગ્ન બાદ તમારે સમજી વિચારીને પૈસા ખર્ચ કરવા પડશે. આવું એટલા માટે કારણ કે લગ્ન બાદ જવાબદારી વધી જાય છે અને ખર્ચામાં વધારો પણ થાય છે. આ ઉપરાંત પૈસા બચાવવાની કળા પણ શીખી લો કારણ કે આ આદત તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકે છે. 

સજ્જન બનવાની તૈયારી
લગ્ન પહેલા ખુદને એક સજ્જન પુરુશમાં ફેરવી નાંખો. કારણ કે તમે હવે એક છોકરો નહીં પરંતુ કોઇના પતિ બનવાના છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Marriage lifestyle relationship પુરુષ રિલેશનશીપ લગ્ન જીવન Relationship

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ