બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / banks will remain closed in these cities for the next 4 days check bank holidays list in september

Bank Holidays / જાણો આજથી 4 દિવસ સુધી કયા શહેરોમાં બેંક રહેશે બંધ, રજાનું કારણ જાણીને પ્લાન કરી લો તમારા કામ નહીં તો થશે ધક્કો

Published By: Bhushita

Last Updated: 08:14 AM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIના લિસ્ટ અનુસાર આજથી 4 દિવસ સુધી અનેક શહેરોમાં વિવિધ કારણોને લઈને બેંકમાં રજા રહેશે. તો તમે પણ તમારા કામ ઓનલાઈન બેંકિંગની મદદથી પ્લાન કરી લો તે જરૂરી છે. જાણો ક્યાં અને ક્યારે બેંક રહેશે બંધ.

 

  • આજથી આ શહેરોમાં 4 દિવસ સુધી બેંક રહેશે બંધ
  • RBIએ જાહેર કર્યું છે રજાઓનું લિસ્ટ
  • પ્લાન કરી લો તમારા તમામ કામ
  • ઓનલાઈન બેંકિંગ કરી શકશે તમારી મદદ

આજકાલ બેંકના અનેક કામ મોબાઈલ અને ઈન્ટરનેટ બેંકિંગથી થઈ રહ્યા છે. પણ અનેક જરૂરી કામ એવા છે જેને માટે બેંકમાં જવું પડે છે. એવામાં કયા દિવસે અને ક્યાંની બેંક બંધ રહેશે તેની જાણકારી અમે આપને આપી રહ્યા છીએ. જેની મદદથી જો તમે બેંકના કામ પ્લાન કરી રહ્યા હશો તો તમને મદદ મળી રહેશે. 

શું કહે છે RBIની રજાઓ અને નિયમ
RBIના આધારે આજથી આવનારા 4 દિવસ સુધી અનેક શહેરોમાં બેંક બંધ રહેશે. આ સમયે શક્ય છે કે તમારે અસુવિધાઓનો સામનો કરવો પડે. તો તમે તમારા તમામ કામ ઓનલાઈન એપની મદદથી પ્લાન કરી લો તો સુવિધા રહેશે. આ માટે બેંકમાં જતા પહેલા તમે આ તારીખોને ધ્યાનમાં રાખી લેવું જરૂરી છે.  RBI દર મહિને રજાઓનું લિસ્ટ જાહેર કરે છે જેમાં કહેવાયું હોય છે કે કયા દિવસોએ કયા શહેરમાં કયા કારણથી બેંક બંધ રહેશે. 

દરેક રાજ્યો માટે રજાના નિયમ અલગ રહે છે
RBIની વેબસાઈટ પર અપાયેલું રજાઓનું લિસ્ટ દરેક શહેરની રજાઓ જાહેર કરે છે. કયા રાજ્યમાં કયા તહેવારના કારણે બેંક બંધ રહેશે તેની માહિતિ તમે અહીંથી આખા મહિના માટે મેળવી શકો છો.  


 
આ દિવસોએ રહેશે રજા

 

  • આજે એટલે કે 17 સપ્ટેમ્બરે શુક્રવારે કર્મા પૂજાના કારણે રાંચીના બેંકમાં કામકાજમાં રજા રહેશે. આ સિવાય પણ આવનારા દિવસોમાં સતત બેંક 3 દિવસ માટે બંધ રહેશે. 
  • 19 સપ્ટેમ્બરે રવિવારના કારણે બેંકમાં રજા રાખવામાં આવશે. 
  • 20 સપ્ટેમ્બરે ઈન્દ્ર જાત્રા હોવાના કારણે ગંગટોકમાં બેંકમાં રજા રાખવામાં આવશે.  
  • 21 સપ્ટેમ્બરે શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ હોવાના કારણે તિરુવનંતપુરમ અને કોચ્ચિની બેંકમાં રજા રાખવામાં આવશે. 
  • 25 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે દેશભરની બેંક બંધ રહેશે. 
  • 26 સપ્ટેમ્બરે રવિવારના કારણે પણ તમામ બેંક રજા પાળશે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

Bank Holidays Bank closed Business News RBI કામ તારીખ બિઝનેસ ન્યૂઝ બેંક બંધ બેંકની રજાઓ શહેર bank holidays

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ