બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank close in september all banks will be close continue for 3 days from 24 september

Bank Close / આવતીકાલથી સતત 3 દિવસ સુધી બેંક રહેશે બંધ, પ્લાન કરી લો તમારા તમામ કામ આજે જ

Published By: Bhushita

Last Updated: 10:01 AM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારે આ મહિનાના બેંકના કોઈ કામ બાકી છે તો તમે તેને આજે પતાવી લો તે યોગ્ય છે. આવતીકાલથી સતત 3 દિવસ સુધી બેંકમાં રજા રહેશે.

  • પ્લાન કરી લો તમારા તમામ કામ આજે જ 
  • આવતીકાલથી સતત 3 દિવસ સુધી બેંક રહેશે બંધ

જો તમારે બેંક સંબંધિત કોઈપણ કામ બાકી છે તો તમે તેને આ મહિને પતાવી લો તે જરૂરી છે. બેંકમાં આવતીકાલથી સતત 3 દિવસ સુદી રજા રહેશે. શુક્રવાર બાદ બેંક સીધી મંગળવારે ખુલશે. એવામાં તમે કેશની વ્યવસ્થા કરી લો અને સાથે જ જો તમારા કોઈ ટ્રાન્ઝેક્શન આ સમય દરમિયાન હોય તો તેને પણ પૂરા કરી લો તે જરૂરી છે. જાણો ક્યારે કયા કારણો સર બેંક રહેશે બંધ.
 


 આ કારણોથી બેંક રહેશે બંધ
શુક્રવાર એટલે કે આજે બેંક ચાલુ રહેશે અને પછી મંગળવારે ખુલશે. 

  • 25 સપ્ટેમ્બર - ચોથો શનિવાર હોવાથી બેંક બંધ રહેશે.
  • 26 સપ્ટેમ્બર - રવિવારના કારણે બેંક બંધ રહેશે.
  • 27 સપ્ટેમ્બર - સંયુક્ત કિસાન મોર્ચાના કારણે ભારત બંધ હોવાથી બેંક બંધ રહેશે.

 


આ રજાઓમાં ગ્રાહકોને કોઈ મુશ્કેલી ન આવે તે માટે તમે જરૂરી કામને ઓનલાઈન બેંકિંગ, ડિજિટલ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગની મદદથી પૂરા કરી શકો છો. તમે બેંકિંગ સંબંધિત કામની સુવિધા બેંકના એપ અને ઓનલાઈન બેંકિંગથી લઈ શકો છો. ડ્રાફ્ટ મેકિંગના કામને માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

3 દિવસ બેંક બંધ Bank Close Bank Holidays Business News september બેંક બંધ બેંકની રજાઓ Bank Close

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ