ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / bandhan bank gets a 40 percent price target cut from jefferies after ceo

બિઝનેસ / રોકાણકારો એલર્ટ! CEOના રાજીનામાં બાદ કંપનીના શેર 40 ટકા ગગડી શકે, 'બંધન'માં ન રહેતા

Published By: Arohi

Last Updated: 12:03 PM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bandhan Bank Target Price: જેફરીઝે બંધન બેંકની ટાર્ગેટ પ્રાઈસ 40% ઘટાડીને 290થી 170 કરી દીધી છે. આ સંશોધિત ટાર્ગેટ પ્રાઈઝ હાલના સ્તરોમાં 14%ના સંભવિત ઘટાડાના સંકેત આપે છે.

ADVERTISEMENT

પ્રાઈવેટ સેક્ટરના એક બેંકના શેર રાખનાર રોકાણકારો માટે ખુશખબર આવી છે. બંધન બેંકના સંસ્થાપક અને સીઈઓ ચંદ્ર શેખર ધોષના રાજીનામા બાદ તેમના શેર 40 ટકા સુધી ઘટી શકે છે. તેમણે આ વર્ષે 9 જુલાઈએ રાજીનામું આપ્યું હતું. બ્રોકરેજ ફર્મ જેફરીઝે બંધન બેંકની રેટિંગ Buyથી ડાઉનગ્રેડ કરીને અંડરપરફોર્મ કરી દીધી છે. 

બ્રોકરેજે બંધન અને બેંકના ટાર્ગેટ પ્રાઈસ 40% ઘટાડીને 290થી 170 કરી દીધી છે. આ સંશોધિત ટાર્ગેટ પ્રાઈઝ હાલના સ્તરોમાં 14%ના સંભવિત ઘટાડાના સંકેત આપે છે. 2024માં અત્યાર સુધી બંધન બેંકના શેરોની નિફ્ટી બેંક ઈન્ડેક્સ પર સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે જેમાં લગભગ 20%નો ઘટાડો થયો છે. 

શેરોનું હાલનું પ્રદર્શન 
જો બંધન બેંકના શેરોનું હાલનું પ્રદર્શન જોઈએ તો છેલ્લા પાંચ વેપારી સેશનમાં 7%થી વધારે વધારો જોવા મળ્યો છે. શુક્રવારે શેર 197.40 રૂપિયા પર બંધ તયા હતા. છેલ્લા એક મહિનામાં સ્ટોકે લગભગ 3%નું રિટર્ન આપ્યું છે. પરંતુ છેલ્લા છ મહિનામાં લગભગ 20 ટકા તૂટ્યો છે. તેના 52 અઠવાડીયાનું હાઈ 272 રૂપિયા અને લો 153.15 રૂપિયા છે. 

જેફરીઝે પોતાની નોટમાં લખ્યું છે કે સંસ્થાપકનું રાજીનામુ એક નકારાત્મક આર્ચર્ય છે. ભલે બોર્ડે તેની ત્રણ વર્ષની પુનર્નિયુક્તિને મંજૂરી આપી દીધી હતી. તેનું હાલ ભારતીય રિઝર્વ બેંકથી પરવાનગી નથી મળી. 

વધુ વાંચો: આ શેર 1300 રૂપિયાને આંબશે, એક્સપર્ટએ આપી રૂપિયા નાખવાની સલાહ, ફાયદો પાક્કો

ગ્રોથ આઉટલુક પણ કર્યું ઓછુ 
બ્રોકરેજ અનુસાર બેંકમાં વધારે વરિષ્ઠ કર્મચારી છે. કોઈ પણ સંભવિત અનિશ્ચતતાથી બેંક માટે ધીમો ગ્રોથ અને હાઈ લોન ખર્ચ થઈ શકે છે. આ અનુશ્ચિતતાઓના પરિણામસ્વરૂપ, જેફરીને નાણાકીય વર્ષ 2025-2026 માટે પોતાના ક્રેડિટ ખર્ચની સાથે સાથે બંધન બેંક માટે પોતાના ગ્રોથ આઉટલુકને ઓછુ કરી દીધુ છે. તેને એવી પણ આશા છે કે તેને અનિશ્ચિતતાઓના કારણે બંધન બેંકના મુલ્યાંકન ખતરામાં રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CEO bandhan bank jefferies share market news બંધન બેંક Share Market News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ