બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / balika vadhu fame neha marda give birth a baby girl

ટેલિવિઝન જગત / 'બાલિકા વધુ' ફેમ નેહા મર્દાના ઘરે લક્ષ્મીજીનું આગમન, લગ્નના 10 વર્ષ બાદ ગુંજી કિલકારીઓ

Arohi

Last Updated: 09:23 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Neha Marda Give Birth a Baby Girl: ટીવી એક્ટ્રેસ નેહા મર્દાનો પ્રેગ્નેન્સી રિપોર્ટ યોગ્ય ન હતો આવ્યો. જ્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. નેહા મર્દાએ નાનકડી દિકરીને જન્મ આપ્યો છે. પ્રીમેચ્યોર હોવાના કારણે બેબીને અમુક દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.

  • નેહા મર્દાએ આપ્યો દિકરીને જન્મ 
  • નેહાની પ્રેગ્નેન્સીમાં હતી કોમ્પ્લિકેશન્સ 
  • બાળકીને રાખવામાં આવશે હોસ્પિટલમાં 

ટીવી સીરિયલ 'બાલિકા વધુ' ફેમ એક્ટ્રેસ નેહા મર્દાએ નાનકડી પરીને જન્મ આપ્યો છે. રિપોર્ટ્સ અનુસાર નેહા મર્દાની દિકરીની ડિલિવરી પ્રીમેચ્યોર થઈ છે. જેના કારણે બાળકીને હાલ થોડા દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવશે. જાણકારી અનુસાર નેહા મર્દાની પ્રેગ્નેન્સી રિપોર્ટ્સમાં અમુક મુશઅકેલીઓ આવી હતી. જેના બાદ એક્ટ્રેસને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 

નેહા મર્દાએ શેર કરી પોસ્ટ 
નેહા મર્દાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોસ્પિટલમાંથી 2 ફોટો શેર કરી ફેંસને અપડેટ આપી છે. આ પોસ્ટમાં લખ્યું હતું તે પોતાની પ્રેગ્નેન્સીના છેલ્લા તબક્કામાં છે જલ્દી સાજા થવાની દુઆ કરી રહી છે. પોસ્ટની સાથે શેર કરવામાં આવેલી તસવીરોમાં નેહા મર્દા હોસ્પિટલના ખાટલા પર છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neha Marda (@nehamarda)

બીજી બાજુ એક નર્સ નેહા મર્દાના વાળ ઓળી રહી છે. જાણકારી અનુસાર નેહા મર્દા અને તેની દિકરી બિલકુલ સ્વસ્થ્ય છે. નેહાને પ્રેગ્નેન્સી વખતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

લગ્નના 10 વર્ષ બાદ થઈ હતી પ્રેગ્નેન્ટ 
ટીવી એક્ટ્રેસ નેહા મર્દાએ વર્ષ 2012માં પટના બેસ્ટ બિઝનેસમેનની સાથે લગ્ન કર્યા હતા. જ્યાર બાદ તે કામના કારણે મુંબઈમાં રહેતી હતી અને રજાઓ મળવા પર પતિ અને પરિવારની પાસે પટના જતી હતી. નેહા મર્દાની ગણતરી ટીવી જગતની ફેમસ એક્ટ્રેસમાં થઈ રહી છે. 

તેણે ટીવી સીરિયલ બાલિકા વધુ, ડોલી અરમાનો કી, એક હજારો મેં મેરી બહેના હૈ, અને દેવો કે દેવ મહાદેવ જેવી સીરિયલોમાં કામ કર્યું છે. ટીવી સીરિયલ્સમાં નેહા મર્દાનો ભલે સાદગી વાળો અવતાર જોવા મળતો હોય પરંતુ હકીકતમાં નેહા ખૂબ જ ગ્લેમરસ છે. નેહા મર્દા સોશિયલ મીડિયા દ્વારા ફેંસની સાથે જોડાયેલી રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ