બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય

logo

રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત

logo

સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ

logo

અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ

logo

અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા

logo

લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું

logo

અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન

logo

અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા

logo

અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ

logo

વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત

VTV / મનોરંજન / bade miyan chote miyan teaser release today akshay kumar tiger shroff

Bade Miyan Chote Miyan Teaser / 'બડે મિયાં છોટે મિયાં'નું ટીઝર રિલીઝ: થિયેટરમાં અક્ષય-ટાઇગરની જોડી મચાવશે ધમાલ, ફિલ્મ ક્યારે આવશે

Manisha Jogi

Last Updated: 10:42 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝરની રિલીઝ થવા અંગે જણાવ્યું હતું.

  • 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મનું ટીઝર રિલીઝ
  • અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ આપી જાણકારી
  • આ દિવસે રિલીઝ થશે અક્ષય-ટાઈગરની ફિલ્મ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું પોસ્ટર ગઈકાલે રિલીઝ થયું હતું. આજે આ ફિલ્મનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. દર્શકો આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

'બડે મિયાં છોટે મિયાં' ટીઝર 
અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ટીઝરની રિલીઝ થવા અંગે જણાવ્યું હતું. અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું હતું કે, 'જ્યારે દુનિયાને બચાવવાની વાત આવે છે, ત્યારે તમારા મિત્ર તમારી સાથે હોય છે.’ બડે મિયાં છોટે મિયાંનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'ના પોસ્ટરમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફને બંદૂકથી ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે. 

વધુ વાંચો: Oscar Nominations 2024: ઓસ્કર નોમિનેશનમાં કઈ ફિલ્મો દબદબો, ઓપનહાઈમર, બાર્બી હોટફેવરિટ, જુઓ લિસ્ટ

ઈદ પર રિલીઝ થશે આ ફિલ્મ
'બડે મિયાં છોટે મિયાં' બાબતે એક અફવા ઉડી હતી, કે આ ફિલ્મ સ્થગિત કરવામાં આવી છે. ડિરેક્ટરે અલી અબ્બાસ ઝફરે આ અફવાને પાયાવિહોણી ગણાવીને જણાવ્યું હતું કે, ‘આવી અફવાઓ કેવી રીતે ફેલાઈ રહી છે, તેની મને ખબર નથી. પ્રી-પ્રોડક્શનમાં વધુ સમય જાય છે.’ તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં' આ વર્ષે ઈદના દિવસે રિલીઝ થશે. 

'બડે મિયાં છોટે મિયાં' સ્ટારકાસ્ટ
1998માં રિલીઝ થયેલ ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું ડાયરેક્શન ડેવિડ ધવને કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. વર્ષ 2024માં રિલીઝ થનાર ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'નું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય અને ટાઇગરની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ જોવા મળશે. પૃથ્વીરાજ સુકુમારન થોડા સમય પહેલા રિલીઝ થયેલ ફિલ્મ 'સલાર પાર્ટ 1: સીઝફાયર'માં જોવા મળ્યો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ