બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Full List of Oscar Nominations 2024 Oppenheimer Barbie Killers of the Flower Moon Win Oscar Nominations Read Full List

ઓસ્કર એવોર્ડ / Oscar Nominations 2024: ઓસ્કર નોમિનેશનમાં કઈ ફિલ્મો દબદબો, ઓપનહાઈમર, બાર્બી હોટફેવરિટ, જુઓ લિસ્ટ

Pravin Joshi

Last Updated: 12:13 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્કાર 2024 માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. 96માં એકેડેમી એવોર્ડ્સમાં 'ઓપેનહાઇમર', 'બાર્બી', 'પૂઅર થિંગ્સ', 'કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન', 'નેપોલિયન'થી લઈને 'મsસ્ટ્રો' જેવી ફિલ્મોનો જાદુ જોવા મળ્યો.

  • ઓસ્કાર 2024 માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી 
  • 96માં એકેડેમી એવોર્ડ્સમાં 'ઓપેનહાઇમર', 'બાર્બી'ની ધૂમ
  • નેપોલિયન'થી લઈને 'મેસ્ટ્રો' જેવી ફિલ્મોનો જાદુ જોવા મળ્યો

ઓસ્કાર 2024 માટે નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. 96મા એકેડેમી એવોર્ડ્સની સત્તાવાર જાહેરાત ટ્વિટર એટલે કે X પર કરવામાં આવી છે. જ્યાં 'ઓપેનહીમર', 'બાર્બી', 'પૂઅર થિંગ્સ', 'કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન', 'નેપોલિયન'થી લઈને 'મેસ્ટ્રો' જેવી ફિલ્મોનો દબદબો જોવા મળ્યો છે. 23 જાન્યુઆરી 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે ઓસ્કાર નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. ચાલો નોમિનેશનની સંપૂર્ણ યાદી પર એક નજર કરીએ...

બેસ્ટ ફિલ્મ

  • અમેરિકન ફિક્શન
  • એનાટોમી ઓફ એ ફોલ
  • બાર્બી
  • ધ હોલ્ડઓવર
  • કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
  • મેસ્ટ્રો
  • ઓપનહાઈમર
  • પાસ્ટ લાઈવ્સ
  • પુઅર થિંગ્સ
  • ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ

 શ્રેષ્ઠ દિગ્દર્શક

  • જસ્ટિન ટ્રાઇટ (એનાટોમી ઓફ અ ફોલ)
  • માર્ટિન સ્કોર્સીસ (કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન)
  • ક્રિસ્ટોફર નોલાન (ઓપનહાઇમર)
  • યોર્ગોસ લેન્થિમોસ (પુઅર થિંગ્સ)
  • જોનાથન ગ્લેઝર (ધ જોન ઓફ ઈન્ટરનેટ)

શ્રેષ્ઠ અભિનેતા

  • બ્રેડલી કૂપર - મેસ્ટ્રો
  • કોલમેન ડોમિંગો રસ્ટિન
  • પોલ જિયામાટી - ધ હોલ્ડઓવર્સ
  • સિલિયન મર્ફી - ઓપેનહાઈમર
  • જેફરી રાઈટ - અમેરિકન ફિક્શન

શ્રેષ્ઠ અભિનેત્રી

  • એનેટ બેનિંગ - ન્યાદ
  • લીલી ગ્લેડસ્ટોન - કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
  • સેન્દ્રા હુલર - એનાટોમી ઓફ એ ફોલ
  • કેરી મુલિગન - મેસ્ટ્રો
  • એમ્મા સ્ટોન - પુઅરથિંગ્સ

શ્રેષ્ઠ સહાયક અભિનેતા

  • સ્ટર્લિંગ કે. બ્રાઉન - અમેરિકન ફિક્શન
  • રોબર્ટ ડી નીરો - કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
  • રોબર્ટ ડાઉની જુનિયર - ઓપેનહાઈમર
  • રેયાન ગોસલિંગ - બાર્બી
  • માર્ક રફાલો - પુઅરથિંગ્સ

શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી

  • એમિલી બ્લન્ટ - ઓપેનહાઈમર
  • ડેનિયલ બ્રૂક્સ - ધ કલર પર્પલ
  • અમેરિકા ફેરેરા - બાર્બી
  • જોડી ફોસ્ટર - ન્યાદ
  • ડા'વાઈન જોય રેન્ડોલ્ફ - ધ હોલ્ડઓવર્સ

ઓરિજનલ સ્ક્રીનપ્લે

  • જસ્ટિન ટ્રિટ અને આર્થર હરારી: એનાટોમી ઓફ અ ફોલ
  • ડેવિડ હેમિંગસન: ધ હોલ્ડઓવર્સ
  • બ્રેડલી કૂપર અને જોશ સિંગર: મેસ્ટ્રો
  • સેમી બર્ચ અને એલેક્સ મિકેનિક: મે ડિસેમ્બર ફિલ્મ
  • સેલિન સોંગ: પાસ્ટ લાઇવ્સ

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી

  • એલ કોન્ડે: એડવર્ડ લછમન
  • કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન : રોડ્રિગો પ્રીટો
  • મેસ્ટ્રો: મેથ્યુ લિબેટિક
  • ઓપેનહાઈમર : હોયતે વાન હોયટેમા
  • પુઅરથિંગ્સ: રોબી રયાન

Live Action Short Film

  • ધ આફ્ટર
  • Invincible
  • નાઈટ ઓફ ફોર્ચ્યુન
  • Red, White and Blue
  • હેનરી શુગરકી અદભૂત કહાની

ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ

  • Bobi Wine: The People’s President
  • The Eternal Memory
  • ફોર ડોટર્સ
  • ટૂ કીલ અ ટાઈકર
  • 20 ડેઝ ઈન મારિયુપોલ

ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ

  • The ABCs of Book Banning
  • ધ બાર્બર ઓફ લિટલ રોક
  • Island in Between
  • ધ લાસ્ટ રિપેર શોપ
  • Nǎi Nai & Wài Pó


આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ

  • Io Capitano (ઇટાલી)
  • પરફેક્ટ ડેઝ (જાપાન)
  • સોસાયટી ઓફ ધ સ્નો (સ્પેન)
  • ધ ટીચર્સ લાઉન્જ (જર્મની)
  • ઈન્ટ્રસ્ટ ઓફ ઝોન (યૂનાઈટેડ કિંગડમ)

એનિમેટેડ ફીચર ફિલ્મ

  • ધ બોય એન્ડ ધ હેરોન
  • એલિમેન્ટલ
  • નિમોના
  • રોબોટ ડ્રિમ્સ
  • સ્પાઈડર મેન : એક્રોસ ધ સ્પાઈડર વર્સ

વધુ વાંચો : રણબીર કપૂરના ચાહકોને મોજ: આ દિવસે ચર્ચિત ફિલ્મ અનિમલ OTT પર થશે રીલીઝ, કોર્ટની બહાર થયું ઓપરેશન નફો

ફિલ્મ એડિટિંગ

  • એનાટોમી ઓફ ધ ફોલ
  • ધ હોલ્ડઓવર્સ
  • કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
  • ઓપેનહાઈમર
  • પુઅરથિંગ્સ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ