બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Axis Bank Hikes Interest Rates on Fixed Deposits

રાહત / ખાતેદારોને બેઠી કમાણી ! ખાનગી ક્ષેત્રની મોટી બેન્કે આપ્યાં ખુશખબર, FD વ્યાજ દરમાં કર્યો 0.25 ટકાનો વધારો

Hiralal

Last Updated: 06:35 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાનગી ક્ષેત્રની જાણીતી બેન્ક એક્સિસ બેન્કે એફડીના રેટમાં 0.25 ટકાના વધારાની જાહેરાત કરી દીધી છે.

  • એક્સિસ બેન્કે એફડીના રેટમાં કર્યો 0.25 ટકાનો વધારો
  • 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દરમાં વધારો
  • 16 જુલાઈથી લાગુ પડી ગયા નવા રેટ 

રેપો રેટ્સમાં વધારાના આરબીઆઈના નિર્ણય બાદ એક પછી એક બેન્કો એફડીના રેટમાં વધારો કરીને લોકોને ખુશખબર આપી રહી છે. હવે ખાનગી સેક્ટરની જાણીતી એક્સિસે બેન્કે પણ તેના ગ્રાહકોને ખુશખબર આપતા 2 કરોડ રૂપિયાથી ઓછી એફડીના વ્યાજદરમાં  0.25 ટકાના વધારાની જાહેરાત કરી દીધી છે. અત્યાર સુધી તો એક્સિસ બેન્કમાં એફડી રાખનાર લોકોને 4.40 ટકા પર વ્યાજ મળતું હતું પરંતુ હવે તેને વધારીને 4.65 ટકા કરાયું છે આ રીતે એફડી ધારકોને 0.25 ટકા વ્યાજ વધારાનો લાભ મળશે. 

16 જુલાઈ, 2022થી લાગુ નવા દરો 
2 કરોડ રૂપિયાથી ઓછી એફડી માટે વધારેલા વ્યાજદરનો અમલ 16 જુલાઈ 2022થી લાગુ થઈ ગયા છે. બેંકે 7 મહિનાથી ઓછા સમયમાં પરંતુ 6 મહિનામાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સાથે જ 9 મહિનાથી ઓછા સમયમાં પરંતુ 8 મહિનામાં મેચ્યોર થનારી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 

ઘણી બેન્કોએ વધાર્યાં છે એફડી રેટ 
ઘણી બેંકોએ તાજેતરમાં જ તેમના એફડી દરો જેવા કે એસબીઆઈ, એક્સિસ બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ અને સિંધ બેંક, આઈડીબીઆઈ બેંક વગેરેમાં વધારો કર્યો છે. આરબીઆઈએ રેપો રેટ વધાર્યા બાદ રેટ વધારાનો આ ટ્રેન્ડ શરૂ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ