બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / આવાં લોકોએ હદથી વધારે કારેલાં ન ખાવા જોઇએ, નહીંતર ઉલમાંથી ચૂલમાં પડશો, જાણો કારણ
Last Updated: 08:28 AM, 26 October 2024
કારેલાનું નામ સાંભળતાની સાથે જ અમક લોકો મોંઢુ બગાડી લે છે કારણ કે તેનો સ્વાદ ખૂબ જ કડવો હોય છે. જેના કારણે દરેક વ્યક્તિને કારેલાનું શાક ભાવતું નથી હોતું. ટેસ્ટને નજર અંદાજ કરી દો તો તે ખૂબ જ પૌષ્ટિક શાકભાજી માનવામાં આવે છે જે પોતાના ઔષધીય ગુણો માટે ફેમસ છે. પરંતુ અમુક લોકોએ કારેલા ન ખાવા જોઈએ.
ADVERTISEMENT

ક્યારે ન ખાવા જોઈએ કારેલા?
ADVERTISEMENT

ટાઈપ-1 ડાયાબિટીસના દર્દી
ADVERTISEMENT
જે લોકો ટાઈપ-1 ડાયાબિટીસથી પીડિત છે તેમના માટે કારેલાનું શાકભાજી કે કારેલાના જ્યૂસનું સેવન કરવું યોગ્ય નથી માનવામાં આવતું. કારણ કે તે અચાનક બ્લડ શુગરને ઓછુ કરી શકે છે જેના કારણે કમજોરી અને ચક્કર આવી શકે છે.

ADVERTISEMENT
પ્રેગ્નેન્ટ મહિલાઓ
પ્રગ્નેન્ટ મહિલાઓને પણ કારેલાનું સેવન ન કરવું જોઈએ કારણ કે તે ગર્ભાશયને પ્રભાવિત કરી શખે છે અને બાળકના સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે.
ADVERTISEMENT

કિડની સ્ટોનના દર્દી
ADVERTISEMENT
કારેલામાં ઓક્ઝલેટ ભરપૂર પ્રમાણમાં હોય છે જમાટે જે લોકો તેનું સેવન કરે છે તેમને કિડની સ્ટોનની સમસ્યા થઈ શકે છે. સાથે જ કારેલાના કારણે કિડનીમાં ટોક્સિસિટી વધી જાય છે.
વધુ વાંચો: આ રાશિના જાતકો રૂપિયા ગણતા થાકશે! મિથુન રાશિમાં 12 વર્ષ બાદ ગજલક્ષ્મી રાજયોગનું નિર્માણ
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.