બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Avanvi Rakhis prepared for brothers by disabled daughters in Ahmedabad

અમદાવાદ / નથી જોઈ શકતા, નથી સાંભળી શકતા, છતાં દિવ્યાંગ પ્રેમભાવથી દોરામાં મોતી અને આભલા પરોવી બનાવે છે સુંદર રાખડી

Vishal Khamar

Last Updated: 09:09 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં આવેલ અંધજન મંડળનાં દિવ્યાંગ દીકરીઓ દ્વારા ભાઈઓ માટે અવનવી રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થાય તે માટે અલગ અલગ પ્રવૃતિઓ પણ કરાવવામાં આવે છે.

  • અમદાવાદમાં દિવ્યાંગ બાળકોએ બનાવી અવનવી રાખડીઓ
  • સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ કરાવાય છે
  • દિવાળી વખતે પણ અવનવી ચીજ વસ્તુઓ બાળકો તૈયાર કરે છે

અમદાવાદના આવેલ અંધજન મંડળના દિવ્યાંગ બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થઈ શકે તે હેતુથી તેમની પાસે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. આ રાખડી બનાવતી દીકરીઓ પોતે દિવ્યાંગ છે.  જેમાંથી કોઈ જોઈ શકતા નથી, તો કોઈ બોલી કે સાંભળી શકતા નથી.  છતાંય તેઓ તેમના પ્રેમભાવથી દોરામાં મોતી અને આભલા પરોવી આ દીકરીઓ ભાઈની રક્ષા માટે સુંદર મજાની રાખડીઓ તૈયાર કરવાનું કાર્ય કરે છે.

સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે
દિનેશભાઈ બહેલ સાથે વાત કરતા જણાવ્યું કે અમારી સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકો માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એમના હાથમાં  જાદુ છે (મેજિકલ ફિંગર) રોજ ૬ થી ૭ કલાક કામ કરીને દિવાળીના દીવા,  બાંધણી, તોરણ, પેપર કપ, પેપર ડીસ જેવી વિવિધ વસ્તુઓ આ બાળકો દ્વારા બનાવામાં આવે છે. જેનાથી દિવ્યાંગ દીકરા-દીકરીઓનો માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે.

દિવ્યાંગ બાળકો રાખડીઓ પણ બનાવી રહ્યા છે
દીકરીઓ રક્ષાબંધન માટે વિવિધ ડિઝાઇનની રાખડીઓ બનાવીને તેનું જુદી જુદી જગ્યાએ વેચાણ કરે છે. આ વખતે પચાસ હજાર જેટલી રાખડીઓ બનાવાની તૈયારી કરી રહ્યા છે. દિવ્યાંગ બાળકો હાલ આપણા દેશનું નામ રોશન કરીને મેડલ પણ મેળવી રહ્યા છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ