બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / વિશ્વ / Australian couple accused of sex acts with dogs, taping, stare at 7 years in jail

પ્રાણી સેક્સ / પશુ સાથે બુઝાવી હવસ, કૂતરા-માછલી સાથે સેક્સ માણતું કપલ ઝડપાયું, વીડિયો પણ ઉતાર્યો

Hiralal

Last Updated: 06:28 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં શ્વાન સાથે સેક્સ માણવાના આરોપમાં એક કપલની ધરપકડ કરાઈ છે.

  • ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડમાં કપલનું કૃત્ય
  • પાંચ વાર શ્વાન સાથે માણ્યું સેક્સ
  • શ્વાન સેક્સનો વીડિયો પણ ઉતાર્યો 

હવસ સંતોષવા માનવી ગમે તે હદે જતો હોય છે ત્યાં સુધી કે તે પશુ સાથે પણ સંબંધ બાંધતા અચકાતો નથી. અમેરિકા જેવા દેશમાં બેસ્ટીયાલિટી (પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે સેક્સ)ની ઘટનાઓ નવી, અવારનાવર આવા કિસ્સા બનતાં હોય છે ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં પણ પશુ સાથે સેક્સનો કિસ્સો બન્યો છે જેમાં એક કપલ પર શ્વાન સાથે ઓછામાં ઓછી 5 વાર સેક્સનો આરોપ લાગતાં તેમને ઝડપી લેવાયા છે. 

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની ઘટના 
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના સરીનામાં ક્રિસ્ટલ મે હોરે અને જય વેડ વિન્સ્ટ્રા નામના એક કપલે પોતાના ઘરમાં 2 કૂતરાઓ સાથે સેક્સ માણ્યું હતું. આ કપલ પર માછલી સાથે સેક્સ કરવાનો પણ આરોપ છે જે પછી તેમની બન્નેની ધરપકડ કરવામાં આવી હતી અને વોચહાઉસ સુવિધામાં રાખવામાં આવ્યા હતા જોકે તેમને જામીન પર છોડવામાં આવ્યાં હતા. સોમવારે સરીના મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેમના આરોપોનો પ્રથમ વખત ખુલાસો થયો હતો.

બંનેએ બે કૂતરા સાથે ઘણી વખત સેક્સ માણ્યું 
સ્થાનિક અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે આ કપલે  ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના સરીનામાં  બે કૂતરા સાથે ઘણી વખત સેક્સ માણ્યું હતું અને આ ગુનાને કેમેરામાં કેદ કરી લીધો હતો. આ ઘટનાઓ 18 ઓક્ટોબર, 2021 ના રોજ તેમજ 19 માર્ચ, 17 મે, 6 જૂન અને 25 ઓક્ટોબર, 2022 ના રોજ બની હતી. 
હાલ ટૂંકી અદાલતી કાર્યવાહી બાદ પતિ-પત્ની બંને જામીન પર છે. 

ઓસ્ટ્રેલિયામાં પશુ સાથે સેક્સ બદલ સાત વર્ષની સજા 
ઓસ્ટ્રેલિયામાં જો કોઈ પશુ સાથે સેક્સના ગુનામાં દોષીત ઠરે તો તેને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. પરંતુ દંપતી સામે કાયદેસરની કાર્યવાહી થાય તે પહેલાં આ મામલો હાઈકોર્ટમાં લઈ જવો પડશે.

અમેરિકામાં પણ શ્વાન સાથે સેક્સની ઘટના
આ દરમિયાન અમેરિકામાંથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. અહીંની એક મહિલા પર કથિત રીતે તેના કૂતરા સાથે સેક્સ માણવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મહિલાના બોયફ્રેન્ડે કહ્યું હતું કે તેને વીડિયોમાં કેદ થયેલા જઘન્ય કૃત્યની જાણ થઈ હતી. બ્રિટ્ટેની મેકક્લુઅરની એક કપલના ડોગ મેક્સ સાથે અપ્રાકૃતિક સેક્સ અને જાનવરોના શોષણના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ