બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / ભારત / astrology vastu tips keep these things in purse or wallet to increase money

વાસ્તુ ટીપ્સ / પાકીટમાં ભૂલથી પણ ન મૂકવી જોઈએ આ 5 વસ્તુઓ, ક્યારેય નહીં ટકે પૈસા, દુર્ભાગ્યના કારણે વધશે ખર્ચા

Kishor

Last Updated: 05:09 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ અથવા વોલેટમાં પૈસા હોવા જ જોઈએ. જો પર્સ કે પાકીટમાં પૈસા નથી બચ્યા તો તેના માટે કેટલાક ઉપાય કરી શકાય છે.

  • પર્સ કે પાકીટમાં પૈસા નથી બચ્યા તો તેના માટેના કેટલાક ઉપાય
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સ અથવા વોલેટમાં પૈસા હોવા જ જોઈએ 

અત્યારે પુરૂષો અને મહિલાઓ બંને પર્સનો ઉપયોગ કરે છે. પુરૂષો દરરોજ રૂટીનમાં વોલેટ રાખે છે.. પુરૂષો ઘરની બહાર નીકળે એટલે પહેલા વોલેટ જરૂરથી લે છે.. બીજી તરફ પતિ જ્યારે ઘરની બહાર જાય ત્યારે પહેલા વોલેટ આપવુ તે મહિલાઓની રોજની આદત પણ હોય છે. આ પર્સ કે વોલેટમાં આપણે આમ તો ઘણી વસ્તુઓ રાખતા હોઈએ છીએ. પરંતુ તેનું સીધુ જ કનેકશન પૈસા સાથે હોય છે.. કહેવાય છે કે વોલેટ પૈસાથી ભરેલુ હોવુ જોઈએ. જો કે ઘણા લોકો આ ડિજિટલ યુગમાં વોલેટ ખાલી પણ રાખે છે. પણ જે લોકો જ્યોતિષમાં વિશ્વાસ રાખે છે તેઓ ખાલી વોલેટ રાખવાને દુર્ભાગ્ય માને છે. તેઓ આ વાતને નકારાત્મકતા સાથે જોડે છે. કહેવાય છે કે પર્સ અથવા વોલેટમાં પૈસા ન હોવા તે વાસ્તુ દોષ કહેવાઈ છે.

આને કે'વાય કાનૂન કે હાથ લંબે હોતે હે! પોલીસે 51 વર્ષ પહેલા ખોવાઈ ગયેલું  પર્સ શોધ્યું, માલિક થયો સ્તબ્ધ | This would have been a long law! Police  find lost purse 51

વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સ અથવા વોલેટમાં પૈસા જરૂરથી રાખવા જોઈએ... જો પર્સ અથવા વોલેટમાં પૈસા નથી રહેતા તો તમારે કેટલાક ઉપાયોગ અજમાવવા જોઈએ... જ્યોતિષિયો અનુસાર પર્સમાં કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ જે તમને શુભ ફળ પ્રદાન કરે છે અને બરકતપણ આવે છે. જ્યારે કેટલીક વસ્તુઓ પર્સમાં રાખવાથી માતા લક્ષ્મીજી નારાજ પણ થાય છે અને જેના કારણે દુર્ભાગ્ય આવે છે.. એવામાં તમારે તમારૂ પર્સને સાફ રાખવુ જોઈએ. આવો જાણીએ તમારે તમારા વોલેટ કે પર્સમાં કઈ વસ્તુઓ રાખવી જોઈએ અને કઈ નહી.

આને કે'વાય કાનૂન કે હાથ લંબે હોતે હે! પોલીસે 51 વર્ષ પહેલા ખોવાઈ ગયેલું  પર્સ શોધ્યું, માલિક થયો સ્તબ્ધ | This would have been a long law! Police  find lost purse 51
 
પર્સ કે વોલેટમાં શું ન રાખવું જોઈએ?

  • ફાટેલા કાળગ ન રાખવા જોઈએ
  • પર્સમાં કોઈ ફોટો ન રાખવો જોઈએ
  • કોઈ જુના બિલ ન રાખવા
  • સિક્કા સાથે નોટ ન રાખવી જોઈએ..
  • નોટને ક્યારેય વાળીને ન રાખવી
  • ચાવી કે લોખંડની વસ્તુ ન રાખવી
  • કોઈ મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો
  • દવા કે ચોકલેટ પર્સમાં ન રાખવી
  • ઉધાર લીધેલા પૈસા વોલેટમાં ન રાખવા

પર્સ કે વોલેટમાં શું રાખવુ જોઈએ?

  • પર્સમાં તમામ દેવી-દેવતાઓની તસવીર રાખવી જોઈએ.
  • સિક્કા અને નોટને અલગ અલગ જગ્યા પર રાખવુ
  • પર્સમાં ચોખાના દાણા રાખવા જૈથી પૈસા આવે
  • માતા લક્ષ્મીનો ફોટો જરૂરથી રાખવો જોઈએ
  • પર્સમાં શ્રીયંત્ર અને ગોમતી ચક્ર રાખી શકો છો
  • કમળના બી અને પીળા રંગની કોડી રાખવી
  • કાચનો ટુકડો અખવા ચાકુ રાખી શકો છો
  • પર્સ કે વોલેટમાં ચાંદીનો સિક્કો રાખી શકો છો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ