બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:00 AM, 20 October 2025
આ વર્ષે પ્રકાશનો તહેવાર દિવાળી 20 ઑક્ટોબરના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ પર્વ દર વર્ષે કાર્તિક માસની અમાવસ્યા તિથિ પર મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રીરામ 14 વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત આવ્યા હતા અને તેમના સ્વાગત માટે અયોધ્યાના લોકોએ દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી આ દિવસ “દીપોત્સવ” તરીકે ઓળખાવા લાગ્યો. દિવાળી ફક્ત દીવાની રોશનીનો નહીં, પરંતુ પ્રેમ, આનંદ અને નવી શરૂઆતનો પ્રતિક છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમાવસ્યા તિથિ શરૂ: 20 ઑક્ટોબર બપોરે 3:44 વાગ્યે
અમાવસ્યા તિથિ સમાપ્ત: 21 ઑક્ટોબર સાંજે 5:54 વાગ્યે
ADVERTISEMENT
દિવાળી પૂજન: 20 ઑક્ટોબર 2025, સોમવાર

ADVERTISEMENT
ADVERTISEMENT
આ સમય દરમિયાન પૂજન કરવું સૌથી શુભ માનવામાં આવે છે.

ADVERTISEMENT
પૂજા પહેલાં ઘર સારી રીતે સાફ કરો અને ગંગાજળ છાંટો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.