ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / અશનૂરે કૌરે વિખેર્યો જલવો, એવોર્ડ ફંક્શનમાં દેખાયો કમાલનો લુક

photo-story

6 ફોટો ગેલેરી

મનોરંજન / અશનૂરે કૌરે વિખેર્યો જલવો, એવોર્ડ ફંક્શનમાં દેખાયો કમાલનો લુક

Last Updated: 12:19 AM, 22 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની 21 વર્ષની એક્ટ્રેસ અશનૂર કૌરની લેટેસ્ટ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. આ ફોટોગ્રાફ્સ એક ફંક્શનના છે.

1/6

photoStories-logo

1. અશનૂર કૌર

21 વર્ષની એક્ટ્રેસ અશનૂર કૌર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં એક પોપ્યુલર નામ બની ગઈ છે. જેમાં તે તેની બ્યુટી અને ગ્રેસફુલ સ્ટાઇલના કારણે પણ જાણીતી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. Youth Icon Of the Year એવોર્ડ

તાજેતરમાં જ અશનૂર કૌરને Youth Icon Of the Year એવોર્ડ મળ્યો છે. આ ફંક્શન માં તેના લુકે પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. મરમેડ ડ્રેસ

જેમાં અશનૂર કૌરે મરમેડ ડ્રેસ વિયર કર્યું છે. જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. સ્ટ્રેપી ટોપમાં કૉંર્સેન્ટ ફિટિંગ અપાયું છે અને આખા ડ્રેસમાં સિક્વન્સ ડિટેલિંગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મિનિમલીસ્ટિક જ્વેલરી

અશનૂર કૌરે મરમેડ લુકને કમ્પ્લીટ કરવા માટે સ્ટેટમેન્ટ પણ મિનિમલીસ્ટિક જ્વેલરી વિયર કર્યું હતું. તેમને સ્ટડ સાથે બ્રેસલેટ રિંગ કેરી કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. સિક્વન્સ ડ્રેસ

સિક્વન્સ ડ્રેસ સાથે મિનિમલીસ્ટિક જ્વેલરી મેકઅપ સાથે અશનૂરનો આ લુક ઓવરોલ એલિગન્સથી ભરપૂર હતો. તેને પીચ શેડનો મોનોક્રોમ મેકઅપ કર્યો હતો જે નેચરલી તેની બ્યુટીને ઈંહાંસ કરતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સ્ટનિંગ લુક

આ સિવાય પણ અશનૂર કૌર પહેલા પણ અનેક સ્ટનિંગ લુકમાં નજર આવી ચુકી છે. તે જ્યારે પણ તેના ફોટો ઇન્સ્ટાગ્રામમાં શેર કરે છે ત્યારે ખુબ વાયરલ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Actress Latest Pictures Ashnoor Kaur
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ