બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / apple can increase the growth of good bacteria in the stomach which improves digestion

હેલ્થ ટિપ્સ / પેટમાં સારા બેક્ટેરિયાની વૃદ્ધિ કરશે આ ફળ, પાચનની સાથે સારું રહેશે તમારુ સ્વાસ્થ્ય

Arohi

Last Updated: 07:04 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple Increase Growth Of Good Bacteria In Stomach: પેટમાં બે પ્રકારના બેક્ટેરિયા હોય છે. સારા અને ખરાબ બન્ને. સારા બેક્ટેરિયા પેટને સ્વસ્થ્ય રાખે છે જેનાથી ડાયજેશન સારૂ રહે છે. ગુડ બેક્ટેરિયાને વધારવાનું કામ પ્રોબાયોટિક કરે છે. પ્રોબાયોટિકને વધારવા માટે કયુ ફળ ખાવું જોઈએ જાણો તેના વિશે.

પ્રોબાયોટિક્સ શું છે? તેવા વિશે ઘણા લોકોને ખબર નથી. હકીકતે પ્રોબાયોટિક્સ જૈવિક બેક્ટેરિયા અને યીસ્ટ છે જે તમારા માટે સારા માનવામાં આવે છે. ખાસ કરીને તમારા પાચનતંત્ર માટે. આપણું શરીર સારા અને ખરાબ બન્ને પ્રકારના બેક્ટેરિયાથી ભરેલું હોય છે. 

પ્રોબાયોટિક્સને સારા અને સહાયક બેક્ટેરિયા માનવામાં આવે છે. તે આપણા પેટની હેલ્થને સ્વસ્થ્ય રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો પ્રોબાયોટિક્સની પૂર્તિ માટે સપ્લીમેન્ટ લે છે પરંતુ તેનાથી આગળ જઈને નુકસાન થાય છે. એવામાં એક ફળ પ્રોબાયોટિક્સનો સૌથી સારો સોર્સ છે. 

પ્રોબાયોટિક કેવી રીતે કામ કરે છે? 
એન્ટીબાયોટિક્સ લીધા બાદ જ્યારે કોઈના શરીરમાં સારા બેક્ટેરિયાની કમી થઈ જાય છે તો પ્રોબાયોટિક્સ તેમની આપુર્તિ કરે છે. આ તમારા શરીરમાં ગટ હેલ્થને મેઈન્ટેઈન કરે છે અને ખરાબ બેક્ટેરિયાને તમારા પર હાવી નથી થવા દેતા. 

વૈજ્ઞાનિક અને ડાઈટ એક્સપટ્સ અનુસાર પ્રોબાયોટિક્સ માટે સફરજન ખૂબ જ સારો ઓપ્શન છે. તેમાં 100 મિલિયન રોગાણુઓની પ્રોબાયોટિક શક્તિ હોય છે. આ સપ્લીમેન્ટ કરતા સસ્તુ પણ હોય છે. એક્સપટ્સ અનુસાર સફરજન આંતરડાના હેલ્થ માટે સારૂ છે. અનાજ અને ફળો જેવી વસ્તુઓમાંથી તમને મળતા બધા ફાઈબર અને પોલીફેનોલ્સ ખૂબ જ ફાયદાકારક છે. 

સફરજનના અન્ય ફાયદા 
સફરજન મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ અને પાણીથી ભરપૂર હોય છે. તેમાં ફ્રક્ટોઝ, સુક્રોઝ અને ગ્લૂકોઝ હોય છે. કાર્બ અને ખાંડની હાજરીમાં તેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ 29-44ની વચ્ચે હોય છે. હાઈ ફાઈબર અને પોલીફેનોલના પ્રમાણા કારણે ફળોની જીઆઈ સ્કોર મોટાભાગે ઓછી હોય છે. 

વધુ વાંચો: સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ

હાઈ ફાઈબર અને ઓછી કેલેરી હોવાના કારણે આ વજન ઘટાડવા માટે સારૂ માનવામાં આવે છે. અમુક રિસર્ચ જણાવે છે કે સફરજન ખાવાથી બ્લડ શુગરના સ્તરને ઓછુ કરવા અને ડાયાબિટીસથી બચવામાં મદદ મળે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ