ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / flush toxins out of your body tips to follow for health care

હેલ્થ / સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ

Published By: Arohi

Last Updated: 09:38 AM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Care: શરીરને ડિટોક્સ કરવાના ઉપાયો વિશે ઘણા ઓછા લોકો જાણે છે. જ્યારે આ લિવર જ નહીં શરીરના ઘણા અંગોની સફાઈમાં કારગર રીતે કામ કરે છે.

ADVERTISEMENT

આપણું શરીર સતત ફેટ, બેડ લિપિડ્સ અને ખરાબ બ્લડ સર્કુલેશનમાંથી પસાર થાય છે. ગંદકી શરીરના દરેક અંગમાં જમા થવા લાગે છે અને ઘણા ફંક્શનને પ્રભાવિત કરે છે. જેમકે લિવરના કામ તો ક્યારેક કિડની, તો ક્યારેક બોવેલ મૂવમેન્ટ તો ક્યારેક તમારા શરીરના બ્લડ સર્કુલેશનને. કુલ મળીને તે આખા શરીરના કામકાજને અવરોધે છે. એવામાં જરૂરી છે કે બોડી ડિટોક્સ કરવામાં આવે. એવામાં તમે સવારે ઉઠીને 35 મિનિટમાં આ 2 ઉપાય કરી શકો છો જે શરીરને ડિટોક્સ કરી દેશે. 

શરીરને ડિટોક્સ કરવાના ઉપાય 
ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવો 

સવારે ઉઠ્યાના 30થી 35 મિનિટ બાદ શરીર પોતાનું કામ શરૂ કરી દે છે. એવામાં તમારી બોડી ડિટોક્સ કરવા માટે જે પણ કરવું હોય તે આ સમયમાં કરી લો. જેમકે સૌથી પહેલા તો ગરમ પાણીમાં થોડુ મધ મિક્સ કરો અને તેને પી લો. 

મધથી સારૂ ડિટોક્સીફાયર કોઈ નથી અને પાણી પોતાની સાથે ગંદકીને ફ્લશ આઉટ કરી નાખે છે. આ પ્રકારે જ્યારે તમે ગરમ પણીમાં મધ મિક્સ કરીને પીવો છો તો શરીરના તમામ અંગોની ગંદકી ફ્લશ આઉટ થઈ જાય છે. પછી તે નસો હોય કે લિવર. 

લીમડાના પાન ચાવી નાખો 
લીમડામાં એન્ટીબેક્ટેરિયલ છે જે સ્કીનને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. સાથે જ આ બ્લડ પ્યોરીફાયરની જેમ પણ કામ કરે છે અને લોહીને સાફ કરવામાં મદદ કરે છે. જ્યારે તમે સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવો છો તો તેનાથી શરીરની ગંદકીને સાફ કરવામાં મદદ મળે છે. આ લોહી સાફ કરવાની સાથે શરીરના ઘણા અંગોની સફાઈમાં મદદ કરે છે. 

વધુ વાંચો: ઓઈલી હેરની સમસ્યાથી પરેશાન છો? શેમ્પૂ કરવાને બદલે અપનાવો આ સરળ ટિપ્સ

સવારે ઉઠ્યા બાદ તમને આ બન્ને ટિપ્સને ફોલો કરવી જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Health Care Health News Morning tips body toxins હેલ્થ ન્યૂઝ Health News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ