બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / how to get rid of oil from hair without washing it

હેર કેર / ઓઈલી હેરની સમસ્યાથી પરેશાન છો? શેમ્પૂ કરવાને બદલે અપનાવો આ સરળ ટિપ્સ

Arohi

Last Updated: 04:33 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tips For Oily Hair: ઓઈલી હેરથી તરત છુટકારો મેળવવો છે તો અહીં બતાવેલી ટિપ્સ તમારા ખૂબ જ કામ આવી શકે છે. ખાસ વાત એ છે કે તેના માટે તમારે વાળને ધોવાની પણ જરૂર નહીં પડે.

શેમ્પૂ કરવાના એક દિવ બાદ જ વાળ ઓઈલી થવા લાગે છે. એવું સ્કેલ્પમાં હાજર નેચરલ ઓયલ અને પરસેવાના કારણે થાય છે. આમ તો તેનાથી છુટકારો મેળવવા માટે શેમ્પૂથી ધોવાનો ઓપ્શન હંમેશા હોય છે પરંતુ ઘણી વખત સ્થિતિ એવી હોય છે કે તેનો સમય નથી હોતો. એવામાં અહીં જણાવેલા ઉપાય ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. તેની મદદથી તમે થોડા જ સમયમાં ખૂબ જ સરળતાથી વાળમાંથી એક્સ્ટ્રા ઓયલને કાઢી શકો છો. 

ડ્રાય શેમ્પૂનો કરો ઉપયોગ 
ડ્રાય શેમ્પૂનો ઉપયોગ વાળમાંથી એક્સ્ટ્રા ઓઈલ ખેંચી લેવાની સૌથી સરળ અને ઝડપી રીત છે. તેને વાળના મૂળમાં હલ્કા હાથથી લગાવો અને પછી બ્રશથી વાળને સારી રીતે ઓળી લો. ડ્રાય શેમ્પૂ વાળને થોડો વોલ્યૂમ આપશે. 

બેબી પાઉડર લગાવો 
વાળમાં તેલને ઓછુ કરવા માટે બેબી પાઉડરનો ઉપયોગ કરી શકાય છે. તેને થોડો હાથમાં લઈને પોતાના વાળમાં લગાવી દો અને થોડા સમય બાદ હેર બ્રશથી તેને હટાવી લો. ધ્યાન રાખો કે બેબી પાઉડર લગાવવાથી વાળ સફેદ દેખાશે માટે તેનો ઉપયોગ હલ્કા હાથે જ કરો. 

વધુ વાંચો: ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે મુલતાની માટી, આ રીતે ઉપયોગ કરશો તો ચમકી ઉઠશે તમારો ચહેરો

ટિશ્યૂ પેપરથી લુછી નાખો ઓઈલ 
વાળમાંથી તેલ કાઢવામાં ટિશ્યૂ પેપર પણ અમુક હદ સુધી મદદગાર સાબિત થઈ શકે છે. તેના માટે ટિશ્યૂ પેપરને વાળના મૂળ પર હલ્કા હાથોથી ઘસો અને ટેબ કરો. આમ કરવાથી વાળનું એક્સ્ટ્રા ઓઈલ દૂર થઈ જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ