બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / ભૂલથી પણ ઘરના બેડરૂમમાં આ છોડવાઓ ન રાખતા, નહીંતર સુખ-શાંતિ ભંગ થઇ જશે

માન્યતા / ભૂલથી પણ ઘરના બેડરૂમમાં આ છોડવાઓ ન રાખતા, નહીંતર સુખ-શાંતિ ભંગ થઇ જશે

Last Updated: 11:30 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Bedrooms: વાસ્તુ શાસ્ત્ર અનુસાર બેડરૂમમાં કોઈ પણ છોડ લગાવવો સારો નથી માનવામાં આવતો. ખાસ કરીને કેક્ટસ જેવા કાંટાવાળા છોડ તો પતિ-પત્નીના રૂમમાં બિલકુલ ન લગાવવા જોઈએ.

પતિ-પત્નીના સંબંધમાં વાસ્તુની પણ અલગ ભુમિકા હોય છે. એવામાં બેડરૂમમાં જો કેક્ટસનો સુંદર છોડ પણ મુકી દેવામાં આવે તો પણ તે પતિ-પત્નીના સંબંધને બગાડી શકે છે. વાસ્તુ અનુસાર કેક્ટસના છોડ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ ઘરમાં દુખોને આમંત્રણ આપે છે. તેના કારણે સંબંધમાં તિરાડ પડે છે. તેનાથી ઘરના સદસ્યોમાં સ્ટ્રેસ, વિવાદ અને ઝગડા થાય છે. ત્યાં જ ઘરમાં શાંતિ નથી રહેતી.

plant

આ કારણે બેડરૂમમાં ન રાખવા જોઈએ આ છોડ

રિલેશનશિપ સારૂ રાખવા માટે લોકો સાઉથ-વેસ્ટ એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં જ પોતાનો માસ્ટર બેડરૂમ બનાવે છે. આ દિશામાં પૃથ્વી તત્વનો પ્રભાવ હોય છે. બેડરૂમમાં લાગેલા છોડ વાયુ તત્વથી પ્રભાવિત થાય છે. તે સ્વભાવાનું સાર પૃથ્વી તત્વને કંટ્રોલ કરે છે. તેનાથી સંબંધો પર નકારાત્મક પ્રભાવ પડે છે.

વધુ વાંચો: તમારા ડિમેટ એકાઉન્ટને આ રીતે કરી દેજો સુરક્ષિત, નહીંતર થઇ શકો છો ફ્રોડના શિકાર!

plant-1

માટે બેડરૂમમાં કોઈ પણ પ્રકારનો છોડ લગાવવાથી બચવું જોઈએ. ખાસ કરીને કાંટાવાળા છોડ તો બેડરૂમમાં બિલકુલ ન લગાવવા જોઈએ. જો તમારે આવા છોડ લગાવવા જ છે તો તેને છત કે ગાર્ડનમાં લગાવી શકો છો. ખુલી જગ્યા પર છોડ લગાવવાથી તેની નેગેટિવ ઉર્જા પ્રભાવિત નથી કરતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ