બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

logo

હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા' ગાંધીની ભાવુક અપીલ

logo

ગુજરાતમાં વરસાદ અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં વરસાદ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી

logo

સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ખેડબ્રહ્મા, ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ

logo

મહેસાણામાં 2.6ની તીવ્રતાનો ભૂકંપ

logo

રાજકોટમાં સતત બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીને પાર

logo

વડોદરામાં MGVCLના સ્માર્ટ મીટરનો હજુય વિરોધ યથાવત

logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદ

logo

દિલ્હી: કેજરીવાલના ઘર બહાર વિરોધ પ્રદર્શન

logo

રાજકોટમાં હિટ એન્ડ રન: વાહનની ટક્કરે 3 લોકોને હડફેટે લીધા, માતા અને બાળકનું મોત

VTV / બિઝનેસ / તમારા ડિમેટ એકાઉન્ટને આ રીતે કરી દેજો સુરક્ષિત, નહીંતર થઇ શકો છો ફ્રોડના શિકાર!

કામની વાત / તમારા ડિમેટ એકાઉન્ટને આ રીતે કરી દેજો સુરક્ષિત, નહીંતર થઇ શકો છો ફ્રોડના શિકાર!

Last Updated: 10:09 AM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Demat Account Holders Alert: સાઈબર ફ્રોડ લોકોને અલગ અલગ પ્રકારની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે અને તેમને નાણાકીય ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે. માટે તમારે હંમેશા પોતાના ડિમેટ એકાઉન્ટને સુરક્ષિત રાખવું જોઈએ.

આજના સમયમાં શેર માર્કેટમાં રોકાણ માટે મોટી સંખ્યામાં લોકોનો રસ વધ્યો છે. જો તમે પણ શેર માર્કેટમાં રોકાણ કરો છો તો તમારે ફ્રોડથી સતર્ક રહેવું જરૂરી છે. સાઈબર ફ્રોડ લોકોને અલગ અલગ લોભામણી લાલચ ઓફર કરીને જાળમાં ફસાવી રહ્યા છે અને તેમને નાણાકીય ફ્રોડનો શિકાર બનાવી રહ્યા છે. માટે તમારે હંમેશા પોતાના ડીમેટ એકાઉન્ટને સુરક્ષિત રાખવું જોઈએ. આવો જાણીએ કેવી રીતે તમે પોતાના ડિમેટ એકાઉન્ટને સુરક્ષિત રાખી શકો છો.

share

ધ્યાનથી વાંચો ડિટેલ્સ

જો તમે કોઈ પણ પ્રકારના ફ્રોડના શિકાર નથી બનવા માંગતા તો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ડીમેટ એકાઉન્ટ ખોલતી વખતે બધા દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેને ધ્યાનથી વાંચો. ડીમેટ એકાઉન્ટને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તે સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવેલા પાસવર્ડને જલ્દી બદલી નાખે અને નવા નિયમિત અંતરથી તેને ચેન્જ કરતા રહે.

વધુ વાંચો: હાર બાદ પોતાના નિર્ણયનો બચાવ કરતા નજરે પડ્યો રિષભ પંત, કહ્યું 'આપણે આ ભૂલોમાંથી શીખીશું'

share-1

પોર્ટફોલિયોને રોજ ટ્રેક કરો

લોકોને પોતાના પોર્ટફોલિયોને રોજ ટ્રેક કરવો જોઈએ અને કોઈ પણ અનિયમિતતાની સુચના જલ્દીથી જલ્દી બ્રોકરેજ ફોર્મને આપવી જોઈએ. બેંક ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ સહિત પ્રોફાઈલને અપડેટ રાખવી જોઈએ. સાથે જ પોતાના નોમિનીને જોડવાનું ન ભુલતા. સેબીએ ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો માટે નોમિનેશનની પસંદ જમા કરવાની છેલ્લી તારીખ 30 જૂન, 2024 નક્કી કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ