બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / મનોરંજન / બોલિવૂડ / anupama show cast rupali ganguly net worth will gonna shock you

નેટવર્થ / રિયલ લાઈફમાં કરોડપતિ છે અનુપમા, એક જ એપિસોડમાંથી કરી લે છે લાખોની કમાણી

Arohi

Last Updated: 07:57 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી સિરીયલ અનુપમાથી ઘરે ઘરે લોકપ્રિય બનેલી રૂપાલી ગાંગુલીની નેટવર્થ જાણી ચોંકી જશો. એક એપીસોડના લે છે આટલા રૂપિયા.

  • ટીવી સિરીયલ અનુપમાથી ઘરે ઘરે ફેમસ બની છે રૂપાલી 
  • શોમાં સૌથી વધુ ફી વસુલતી અભિનેત્રી છે રૂપાલી
  • તેની નેટવર્થ જાણીને ચોંકી જશો 

ટીવી શો 'અનુપમા' હાલ લોકોનો ફેવરિટ શો બની ગયો છે. આ શોના દરેક સ્ટારને લોકો પોતાનો પૂરો પ્રેમ આપી રહ્યા છે. પરંતુ તેની લીડ એક્ટ્રેસ એટલે કે રૂપાલી ગાંગુલી દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય છે. રૂપાલી ગાંગુલી આ શોમાં સૌથી વધુ ફી વસૂલ કરે છે પરંતુ તેમ છતાં તે નેટવર્થની બાબતમાં તેના કો-સ્ટાર કરતાં ઘણી પાછળ છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

એક એપિસોડ માટે રૂપાલી લે છે આટલી ફી 
'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી રિયલ લાઈફમાં કરોડપતિ છે. તેમની કુલ સંપત્તિ 21 થી 25 કરોડની આસપાસ છે. અભિનેત્રી એક એપિસોડ માટે લગભગ 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

સુધાંશુ પાંડેની આટલી છે નેટવર્થ 
સુધાંશુ પાંડે 'અનુપમા'નો સેકન્ડ લીડ છે. અભિનેતાએ આ શોમાં પણ પોતાના અભિનયથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. જો કે તે એક એપિસોડ માટે લગભગ 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ તેની નેટવર્થ પણ 21 થી 25 કરોડ છે.

અમિર છે મિથુન ચક્રવર્તીની વહુ 
મિથુન ચક્રવર્તીની વહુ અને 'અનુપમા'ની કાવ્યા પણ રિયલ લાઈફમાં ઘણી અમીર છે. તેમની કુલ સંપત્તિ 14 થી 20 કરોડની આસપાસ છે.

આશિષ મેહરોત્રાએ અનુપમા દ્વારા બનાવી જબરદસ્ત ઓળખ 
ટીવી એક્ટર આશિષ મેહરોત્રાએ પણ 'અનુપમા' દ્વારા જબરદસ્ત ફેન ફોલોઈંગ બનાવી છે. મીડિયા રિપોર્ટ્સમાં તેમની નેટવર્થ લગભગ 7 થી 10 કરોડ હોવાનું કહેવાય છે.

80 કરોડ છે ગૌરવ ખન્નાની સંપત્તિ 
ગૌરવ ખન્નાને 'અનુપમા'થી ઘણી લોકપ્રિયતા મેળવી છે. અભિનેતાઓ માત્ર સિરિયલોમાં જ અમીર નથી હોતા, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ તેમની પાસે અઢળક પૈસા હોય છે. કહેવાય છે કે તેમની કુલ સંપત્તિ 80 કરોડ છે. સમગ્ર સ્ટારકાસ્ટમાં ગૌરવ ખન્ના સૌથી અમીર અભિનેતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ