બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ankleshwar's Parth Pawar needs Rs 16 crore for SMA-1 disease treatment

હેલ્પ પ્લીઝ / ધૈર્યરાજ, વિવાન બાદ અંકલેશ્વરના પાર્થ પવારને રૂ.16 કરોડના ઈન્જેક્શનની જરૂર, મદદ માટે પરિવારની ગુહાર

Shyam

Last Updated: 10:53 PM, 21 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ધૈર્યરાજસિંહ, વિવાન અને હવે અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતા પાર્થ પવારને SMA બીમારીની સારવાર માટે રૂપિયા 16 કરોડની મદદની જરૂર

  • અંકલેશ્વરના બાળકને ગંભીર બીમારી
  • બીમારીની સારવાર માટે રૂપિયા 16 કરોડની જરૂર
  • પરિવારજનોની લોકોને મદદ કરવા અપીલ

ગુજરાતમાં ધૈર્યરાજસિંહ, અને વિવાન બાદ વધુ એક બાળકને સારવાર માટે મદદની જરૂર છે. અંકલેશ્વર ગડખોલ પાટિયા પાસે આવેલી પ્રમુખ પાર્કમાં રહેતો પવાર પરિવારમાં 3 મહિનાના માસૂમ બાળકને પણ SMAની ગંભીર બીમારી છે. અને પાર્થ નામનો આ બાળક હાલ સંઘર્ષ કરી રહ્યો છે. 3 મહિનાના માસૂમ પાર્થ પવારને પણ ધૈર્યરાજ જેવી SMA સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી છે. જેનો ખર્ચ વધુ હોય લોકો મદદ માટે આગળ આવે તેવી પાર્થ ના પરિવાર જનો અપીલ કરી રહ્યા છે.

રોજીરોટી માટે થોડા વર્ષો અગાઉ અંકલેશ્વરમાં વસેલો પવાર પરિવાર હાલ તેઓના નાનકડા પુત્ર પાર્થનો જીવ બચાવવા માટે લોકોના સહારાની રાહ જોઈ રહ્યો છે. પાર્થને બીમારીમાંથી મુક્ત કરવા માટે ₹16 કરોડના ઇન્જેક્શનનો ખર્ચ થાય છે. જે પવાર પરિવાર કરી શકે તેમ નહિ હોવાથી લોકોને આર્થિક સહાય માટે અપીલ કરી રહ્યો છે.

પાર્થ હાલમાં જ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર લઇ પરત અંકલેશ્વર આવ્યો છે. ત્યારે લોકો પવાર પરિવારની આ કપરી સ્થિતિમાં તેઓને સાથ સહકાર આપી પાર્થનો જીવ બચાવવા માટે મદદરૂપ બને તેવી આશાઓ સોશિયલ મીડિતા તેમજ મીડિયા પ્લેટફોર્મ થકી લોકો સમક્ષ મૂકી મદદની ગુહાર લગાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ