બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / અન્ય જિલ્લા / anant ambani radhika merchant pre wedding invitation card is special mukesh ambani nita family celebration

આયોજન / અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ: ઠાઠમાઠથી જામનગરમાં થશે ફંક્શન, મુકેશ અને નીતા અંબાણીએ હાથથી લખેલ ભાવુક આમંત્રણ વાયરલ

Dinesh

Last Updated: 04:18 PM, 13 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

anant-radhika pre wedding:અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં થશે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શનનોનું આયોજન કરાયું છે

  • અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન
  • મુકેશ-નીતા અંબાણીએ હાથથી લખ્યુ કાર્ડ
  • જામનગરમાં યોજાશે પ્રી-વેડિંગ ફંક્શન

anant-radhika pre wedding: બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટનું પ્રી-વિડિંગનું આયોજન કરાયું છે. બિઝનેસ ટાઈફૂન મુકેશ અંબાણી અને નીતા  અંબાણીના ઘરે ફરી એકવાર શરણાઈના શૂર વાગશે. અનંત અંબાણી-રાધિકા પ્રી-વેડિંગ ફંક્શનને લઈ ખાસ અપડેટ સામે આવી છે. તો આપને જણાવીએ કે, અનંત અને રાધિકાની લગ્નનનું પ્રી વેડિંગ કાર્ડ પણ સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખાસ કારણથી વાયરલ થઈ રહ્યો છે. રાધિકા અને અનંત અંબાણીની લગાઈ એંટીલિયામાં થઈ હતી. ગુજરાતી પરંપરા અનુસાર એંટીલિયામાં ગોળ ધાણા અને ચુંદડી વિધીનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ફંક્શનનોનું આયોજન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માર્ચમાં થશે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન હલ્દી, મહેંદી અને સંગીત જેવા અનેક ફંક્શનનોનું આયોજન કરાયું છે. સોશિયલ મીડિયા પર પ્રી-વેડિંગ કાર્ડની તસવીરો પણ જોવા મળી રહી છે. કાર્ડમાં મુકેશ અને નીતા અંબાણીએ હાથથી લખેલો છે. આ વેડિંગ કાર્ડમાં પ્રી-વેડિંગ ફંક્શન ક્યાં થશે તે પણ લખેલું છે.

જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન
મુકેશ અંબાણીના હોમટાઉન જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે કારણ કે આ સ્થળ તેમના હૃદયની ખૂબ નજીક છે. અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ કાર્ડ ખાસ છે કારણ કે તેમાં તમને પૃથ્વી પર રહેતા પ્રાણીઓ અને છોડની સુંદર ઝલક જોવા મળશે. લગ્ન પહેલાના કાર્ડનો રંગ ખૂબ જ અનોખો હોય છે. આ કાર્ડમાં બીજી એક ખાસ વાત જોવા મળી છે અને તે છે નીતા અને મુકેશ અંબાણીનો પ્રેમ જેને તેઓએ હાથથી લખેલી નોટ દ્વારા બતાવવાનો પ્રયાસ કર્યો છે.

વાંચવા જેવું:  સૂકું વાતાવરણ, કોલ્ડવેવની આગાહી..., જાણો આવતીકાલે ઉત્તરાયણ પર કેવી રહેશે પવનની ગતિ

કોણ છે રાધિકા ?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની નાની વહુ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. અંબાણી પરિવારમાં નાની વહુ તરીકે પ્રવેશ કરવા જઈ રહેલી રાધિકા બિઝનેસમેન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. રાધિકા મર્ચન્ટના પિતા એન્કોર હેલ્થકેરના સીઈઓ છે અને તેમની ગણતરી ભારતની સૌથી ધનિક વ્યક્તિઓમાં થાય છે. રાધિકા તેના પિતાની એન્કોર હેલ્થકેરના બોર્ડમાં ડિરેક્ટર છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ