બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / An innocent girl was seriously injured in Ahmedabad's Bavla due to stray dogs

ચેતવતો કિસ્સો / અમદાવાદના બાવળામાં 8 વર્ષની બાળકીને 5 શ્વાને ચૂંથી નાખી!, ગંભીર હાલત જોઈ ડૉક્ટર પણ કણસી ગયા

Dinesh

Last Updated: 10:47 PM, 14 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યો, 5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત

  • બાવળાના રૂપાલમાં બાળકી ઉપર શ્વાનનો હુમલો
  • પાંચ જેટલા શ્વાનોએ કર્યો હતો હુમલો
  • શ્વાનના હુમલાથી બાળકી ઈજાગ્રસ્ત


રાજ્ય (Gujarat)માં એકવાર ફરી રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી ઉપર શ્વાનોએ હુમલો કર્યો હતો. 5 જેટલા શ્વાને બાળકી પર હુમલો કરતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. 

માસૂમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
રખડતા શ્વાનના કારણે અમદાવાદના બાવળામાં માસૂમ બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જો કે, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકો ઉપર શ્વાનના હુમલાની ઘટનાથી સમગ્ર પંથકમાં ડરનો માહોલ છવાયો છે, જ્યારે બાળકોના વાલીઓ ચિંતિત બન્યા છે.

વાંચવા જેવું: 66ના ગળા કપાયા! અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ પર ઇમર્જન્સી કોલમાં વધારો, 108માં 2,953 કેસ તો કરુણામાં આવ્યા આટલા હજાર કોલ

બાળકી સારવાર હેઠળ
રખડતા શ્વાનોએ બાળકીના પીઠ, હાથ સહિતના વિવિધ ભાગોમાં બચકા ભર્યા છે. જેના કારણે બાળકી દર્દથી પીડાઈ રહી છે, આખા શરીર પર શ્વાનના બચકા જ બચકા નજરે ચડી રહ્યાં છે. જે બાળકીનું શરીર જોઈને જ કણસી ઉઠીએ તેવો શ્વાનઓ હુમલો કર્યો હતો. બાળકીના શરીર પર શ્વાનના અનેક બચકાઓના નિશાન પણ જોવા મળી રહ્યાં છે.  જો કે, તેની અત્યારે સારવાર ચાલી રહી છે   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ