બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachchan fan urges big b issues warning not to watch team

મનોરંજન / ફેન્સે અમિતાભ બચ્ચન સામે જોડ્યા હાથ, કહ્યું મહેરબાની કરીને ફાઇનલ મેચ ન જોતાં...પ્લીઝ, મજેદાર Memes પણ થયા વાયરલ, પણ આખરે કેમ?

Arohi

Last Updated: 12:51 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amitabh Bachchan World Cup 2023: એક સોશિયલ મીડિયા યુઝરે બિગબીને વર્લ્ડ કપ ફાઈનલ ન જોવાની અપીલ કરી છે. વર્ષોથી ક્રિકેટના મોટા પ્રશંસક રહેલા અમિતાભ બચ્ચન મેચ જોવાનું પસંદ કરે છે પરંતુ લાગી રહ્યું છે કે આ વખતે બિગ બી આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલ નહીં જોઈ શકે.

  • ફેન્સે અમિતાભને કેમ ફાઈનલ ન જોવાની કરી રિક્વેસ્ટ 
  • કહ્યું મહેરબાની કરીને ફાઇનલ મેચ ન જોતાં...પ્લીઝ
  • મજેદાર Memes પણ થયા વાયરલ

બોલિવુડના શહેંશાહ કહેવાતા મહાનાયક, બધાના ફેવરેટ બિગ બીએ હંમેશા જ તેમના ફેંસના દિલો પર રાજ કર્યું છે. મોટાભાગે કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેનાર અમિતાભ બચ્ચન હાલ કેબીસી 15 હોસ્ટ કરવામાં વ્યસ્ત છે. 

જ્યાં એક તરફ તે શૉના સેટ પર ધમાલ મચાવી રહ્યા છે ત્યાં જ બીજી તરફ અભિનેતા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. બિગ બી ફેંસને અપડેટ આપતા રહે છે અને હાલમાં જ તેમણે કંઈક એવી અપડેટ આપી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. હકીકતે એક સોશિયલ મીડિયા યુઝરે બિગબીને વર્લ્ડ કપ ફાઈનલ ન જોવાની અપીલ કરી છે. 

વર્ષોથી ક્રિકેટના મોટા પ્રશંસક રહેલા અમિતાભ બચ્ચન મેચ જોવાનું પસંદ કરે છે પરંતુ લાગી રહ્યું છે કે આ વખતે બિગ બી આઈસીસી વર્લ્ડ કપની ફાઈનલ નહીં જોઈ શકે. એવું એટલા માટે કારણ કે અભિનેતા પાસે તેમના એક ફેને ભારતની ફાઈનલ ન જોવા માટે કહ્યું છે. જેની જાણકારી અમિતાભ બચ્ચને આપી છે. 

બિગ બીએ કર્યો ખુલાસો 
બોલિવુડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ત્યારથી ચેતાવણી મળી રહી છે જ્યારે થી અભિનેતાએ ખુલાસો કર્યો છે કે જ્યારે તે મેચ નથી જોતા તો ભારતીય ક્રિકેટ ટીમ હંમેશા જીતે છે. બુધવારે આઈસીસી વર્લ્ડ કર સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડના સામે ટીમ ઈન્ડિયાની જીતની થોડી મિનિટ બાદ, અમિતાભે પોતાના ઓફિશ્યલ એક્સ એકાઉન્ટ પર લખ્યું, "જ્યારે હું નથી જોતો તો આપણે જીતીએ છીએ."

પોસ્ટ વાયરલ થયા બાદ ફેંસે કરી અપીલ 
તેમની પોસ્ટ વાયરલ થયા બાદ નેટિજન્સે તેમને રવિવારો આગામી આઈસીસી વિશ્વ કપ ફાઈનલ મેચ ન જોવાની ચેતાવણી આપી છે. એક યુઝરે લખ્યું, "ફાઈનલ મેચ ના જોતા સર", બીજાએ લખ્યું, "ઘરની અંદર રહો, બચ્ચ સાહેબ," અન્ય એક યુઝરે હિંદીમાં કમેન્ટ કર્યું, "આવો વિશ્વ કપ ફાઈનલના દિવસે તેમને કોઈ સુદૂર દ્વીપમાં બંધ કરી દેવાની વ્યવસ્થા કરીએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ