બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / amit shah whatsapp channel home minister shah also on whatsapp channel shared photo with granddaughters

સોશિયલ મીડિયા / હવે ગૃહમંત્રી અમિત શાહ પણ વોટ્સએપ ચેનલ પર, પૌત્રીઓ સાથેની તસવીર કરી શેર

Dinesh

Last Updated: 12:52 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

home minister amit shah whatsapp channel : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની વોટ્સએપ ચેનલ પર તેમની પૌત્રીઓ સાથેનો એક સુંદર ફોટો શેર કર્યો છે. પારિવારિક આત્મીયતા સાથે જોડાયેલી આ તસવીર પર ખૂબ જ લાઈક મળી રહી છે

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વોટ્સએપ ચેનલ પર પારિવારિક તસવીર શેર કરી
  • વોટ્સએપ ચેનલ પર પૌત્રીઓ સાથેની તસવીર શેર કરી
  • આ તસવીરના સમર્થકોની સાથે સામાન્ય લોકો પણ વખાણ કરી રહ્યાં છે 


 home minister amit shah whatsapp channel : જનતા સાથે સીધો જ સંપર્ક સાધવામાં માહિર અને બૂથ સ્તરથી લઈ રાજ્ય અને દેશ સ્તર સુધીની રાજનીતિમાં મજબૂત પક્કડ ધરાવતા નેતા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહએ લોકો સાથે સંપર્ક સાધવા માટે સોશિયલ મીડિયા પર એક નવો કદમ ભર્યો છે. ગૃહ અને સહકારીતા મંત્રી અમિતશાહ અન્ય નેતાઓ અને ફિલ્મસ્ટારોની જેમ તેમણે પણ વોટ્સએપ ચેનલ બનાવી છે.   
 
દાદા અને પૌત્રી વચ્ચેના મીઠા સંબંધની તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ દેશના લોકપ્રિય નેતાઓમાંના એક એવા અમિત શાહના પણ સોશિયલ મીડિયા પર બહોળી સંખ્યામાં ફોલોઅર્સ છે. તેમના ફોલોઅર્સોને પણ તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી અપડેટ આપતા રહે છે. અત્રે જણાવીએ કે, સામાન્ય રીતે તેઓ આ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મનો ઉપયોગ જનતાને રાજકીય સંદેશો આપવા અથવા તેમના કાર્યક્રમો સંબંધિત વાતચીત કરતા હોય છે, પરંતુ તેમણે આ વોટ્સએપ ચેનલ દ્વારા તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ અને દાદા અને પૌત્રી વચ્ચેના મીઠા સંબંધની ખૂબ જ સુંદર તસવીર શેર કરી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ચેનલ પર જવા

 whatsapp.com/channel/0029Va5Z8AkJJhzejWyIwA12/119

લોકો તસવીરના વખાણ કરી રહ્યા 
ગૃહમંત્રી અમિત શાહે તેમની ચેનલ પર તેમની પૌત્રીઓ સાથેનો એક સુંધર ફોટો શેર કર્યો છે. જેમાં તે આરામથી બેઠો છે અને તેમની બે પૌત્રીઓ સાથે સુંદર હાસ્ય સાથે જોવા મળે છે. પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે આવેલા તેમના આ ફોટોને લઈ ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ્સ મળી રહી છે. અમિત શાહના સમર્થકોની સાથે સામાન્ય લોકો પણ પારિવારિક આત્મીયતા સાથે જોડાયેલી આ તસવીરના વખાણ કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ