મેઘમલ્હાર / ગુજરાતના આ વિસ્તારોમાં 10 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal patel heavy rain forecast in gujarat monsoon 2022

વરસાદને લઇને અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરતા જણાવ્યું કે, 'રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ