બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / amazing astronomical event happen in december rain of stars from the sky

જાણવા જેવું / 13 અને 14 ડિસેમ્બરે થશે અદભૂત ખગોળીય ઘટના! આકાશમાં થશે તારાનો વરસાદ, વૈજ્ઞાનિકોનો 'ખરતો' દાવો

Manisha Jogi

Last Updated: 05:35 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્માંડમાં 13 અને 14 ડિસેમ્બરના રોજ ખગોળીય ઘટના સર્જાશે. 100થી 150 તારાઓ એકસાથે તૂટશે, 24 ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના છે.

  • 13 અને 14 ડિસેમ્બરના રોજ ખગોળીય ઘટના સર્જાશે
  • 100થી 150 તારાઓ એકસાથે તૂટશે
  • 24 ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના

બ્રહ્માંડમાં 13 અને 14 ડિસેમ્બરના રોજ ખગોળીય ઘટના સર્જાશે. તમે કદાચ તૂટતા તારા વિશે સાંભળ્યું જ બશે. 13 અને 14 ડિસેમ્બરના રોજ પ્રતિ કલાકે 100થી 150 તારાઓ એકસાથે તૂટશે. ઉત્તરાખંડના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ ખોગળીય ઘટનાને જેમિનીડ ઉલ્કાપાત અને તૂટતા તારા તરીકે ઓળખવામાં આવે છે. 24 ડિસેમ્બર સુધી તારાનો વરસાદ થવાની સંભાવના છે. 

વાસ્તવિક તારા સાથે આ ઘટનાનો કોઈ સંબંધ નથી. આ તૂટતા તારા આકાશમાંથી પસાર થતો પ્રજ્વલિત કાટમાળ છે. આ ઘટનાને ધરતી પરથી જોવામાં આવે તો તે તૂટતા તારા જેવી દેખાય છે. 

ઉત્તરાખંડના નૈનીતાલમાં આવેલ આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાનના વૈજ્ઞાનિક ડૉ.વીરેન્દ્ર યાદવે દાવો કર્યો છે કે, 13-14 ડિલેમ્બરના રોજ તારાનો વરસાદ થશે. પ્રતિ કલાકે આકાશમાં 100થી 150 તારા તૂટશે, આ ઘટના 24 ડિસેમ્બર સુધી થઈ શકે છે. ઉલ્કાપાત જ્યાંથી આવે છે, તે તારામંડળ અને નક્ષત્રના નામ પરથી ઉલ્કાપાતનું નામ રાખવામાં આવે છે. આ કારણોસર આ ઉલ્કાપાતનું નામ મિથુન રાશિ એટલે કે, જેમિની તારામંડળ નામ પરથી રાખવામાં આવ્યું છે. ધૂમકેતુનો કાટમાળ પૃથ્વી તરફ આવે છે, ત્યારે અગ્નિ બની જાય છે. જેના કારણે આકાશમાં આતિશબાજી થતું હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. જે પૃથ્વીથી 100થી 120 કિમીની ઉંચાઈ પર થાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ