બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / અજબ ગજબ / Allu Arjun Rashmika Mandanna Srivalli Song Lyrics And Meaning

નવું આવ્યું / 'શ્રીવલ્લી'એ તો ગામ ગજવ્યું! પણ જાણો છો તેનો શું થાય અર્થ? ના ખબર હોય તો જાણી લો

Kavan

Last Updated: 06:49 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'(Pushpa The Rise)  દરેક રીતે સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મની સ્ટોરી હોય કે સ્ટાર્સનું પરફોર્મન્સ, ચાહકોને દરેક વસ્તુ ખૂબ પસંદ આવી. એટલું જ નહીં, 'પુષ્પા'ના ગીતો અને ડાયલોગ્સે પણ ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

  • 'શ્રીવલ્લી'એ તો ગામ ગજવ્યું!
  • પણ શું થાય છે તેનો અર્થ?
  • અશરફી એટલે સોનાનો સિક્કો

'શ્રીવલ્લી', 'ઊન અંટાવા', 'સામી સામી' અને 'એ બિડ્ડા યે મેરા અડ્ઢા' જેવા તમામ ગીતો ખૂબ જ હિટ બન્યા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'શ્રીવલ્લી'નું ગીત તમે ઘણું સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય તેના ગીતો પર ધ્યાન આપ્યું છે. ચાલો તમને પુષ્પાના શ્રીવલ્લી ગીતના શબ્દો અને અર્થથી પરિચય કરાવીએ.

કોણ છે ઓરિજનલ ગીતના ગાયક?

સૌથી પહેલા જાણવી દઈએ કે 'શ્રીવલ્લી' ગીતના અસલી ગાયક સિદ શ્રીરામ છે. તેણે આ ગીત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં ગાયું છે. પરંતુ તે હિન્દીમાં જાવેદ અલીએ ગાયું છે. જ્યારે આ ગીત બની રહ્યું હતું, ત્યારે નિર્માતાઓએ વિચાર્યું હતું કે હિન્દી ગીતોમાં 'શ્રીવલ્લી'ની જગ્યાએ 'શ્રીદેવી' શબ્દ લેવામાં આવે, પરંતુ પછી 'શ્રીવલ્લી' રાખવામાં આવ્યું અને આ ગીત સુપરહિટ સાબિત થયું.

અશરફી એટલે સોનાનો સિક્કો

હવે તમે 'શ્રીવલ્લી' ગીત સાંભળ્યુ હશે. જેમાં તમે 'અશરફી' શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે, જો તમને તેનો અર્થ ખબર ન હોય તો કહી દઈ કે 'અશરફી' એટલે સોનાનો સિક્કો. હવે તમે વિચારતા હશો કે 'શ્રીવલ્લી' કોણ છે? તો અમે તમને જણાવી દઈએ કે 'શ્રીવલ્લી' એક પાત્ર છે જે રશ્મિકા મંદાનાએ ભજવ્યું છે. હીરો તેને પ્રેમથી 'શ્રીવલ્લી' કહીને બોલાવે છે. આ સાથે જ શ્રી વલ્લીનો અર્થ થાય છે માતા લક્ષ્મી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ