બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / allu arjun film pushpa song teri jhalak ashrafi gujarat schhol students dance

પુષ્પાનો નશો / 'તેરી ઝલક અશરફી શ્રીવલ્લી...' : ગોધરાની સ્કૂલના વિદ્યાર્થીઓના ડાન્સનો VIDEO થયો વાયરલ

Hiren

Last Updated: 09:01 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર એક્ટર અલ્લૂ અર્જૂનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝનો નશો દરેક જગ્યાએ ચડ્યો છે. ત્યારે હવે ગુજરાતની એક સ્કૂલના વિદ્યાર્થીઓને શ્રીવલ્લી ગીત પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે.

  • ગોધરા તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓના ડાન્સનો વીડિયો વાયરલ
  • ચાલુ ક્લાસે પુષ્પા ફિલ્મના ગીત પર વિદ્યાર્થીઓ કરી રહ્યા છે ડાન્સ 
  • શાળામાં પ્રવેશ અને સ્થાયીકરણમાં સુધારો લાવવા માટે કરાયો પ્રયાસ

ફિલ્મના ગીતથી લઇને ડાયલૉગ્સ સુધી લોકોના દિલ પર છવાઈ ગયું છે. લોકો ગીત અને ડાયલૉગ્સ પર વીડિયો બનાવીને પોતે શેર કરી રહ્યા છે. મોટા-મોટા સ્ટાર્સથી લઇને સામાન્ય લોકો, બાળકો, વૃદ્ધો બધા પર પુષ્પાનો ક્રેજને જોવા મળી રહ્યો છે. ફિલ્મનું પાગલપન એ હદે છે કે પુષ્પાનો ફીવર ઉતરવાનું નામ જ નથી લઇ રહ્યો. દરેક ફિલ્મના ગીત ગાવા અને ડાયલોગ્સ પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. આ ક્રમમાં હવે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની એક શાળામાં વિદ્યાર્થીઓના ડાન્સનો સામે આવ્યો છે.

ગોધરાની શાળામાં ચાલુ ક્લાસે પુષ્પા ફિલ્મના ગીત પર વિદ્યાર્થીઓ ડાન્સ કરી રહ્યા છે. ત્યારે હવે શાળાના વર્ગમાં વિદ્યાર્થીઓના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર પવનની ગતિએ વાયરલ થઇ રહ્યો છે. તેરી ઝલક અશરફી શ્રીવલ્લી નૈના મદક બર્ફી.... ગીત પર ડાન્સ કરી રહ્યા છે સાથે મેં ઝૂકેગા નહીંની એક્શન પણ કરી રહ્યા છે.

મહત્વનું છે કે શાળામાં પ્રવેશ અને સ્થાયીકરણમા સુધારો લાવવા માટે પ્રયાસ કરાયો છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે ડાન્સનો અનોખો પ્રયાસ કરાયો હોવાનું જણાઇ રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ