બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Allahabad Highcourt approved the divorce appeal based on not allowing spouse to have a sexual intercourse for a longer time

દેશ / જીવનસાથીને લાંબા સમય સુધી સેક્સ સંબંધ ન બનાવવા દેવો માનસિક ક્રૂરતા- HCનો મોટો ચુકાદો

Vaidehi

Last Updated: 08:08 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈકોર્ટે કહ્યું કે વગર કોઈ કારણ પતિ કે પત્ની યૌન સંબંધ બનાવવાની અનુમતિ નથી આપતી તો તે માનિસક ક્રૂરતા કહેવાય. કોર્ટે પતિને છૂટાછેડા આપવાની પરવાનગી આપી.

  • પતિએ હાઈકોર્ટમાં છૂટાછેડાને લઈને કરી અપીલ
  • લાંબા સમયથી પત્ની યૌન સંબંધ બનાવવા નહોતી આપતી પરવાનગી
  • લગ્ન બાદ અલગ રહેતી હતી પત્ની તેથી પતિએ છૂટાછેડાની કરી અરજી

અલ્હાબાદ હાઈકોર્ટમાં છૂટાછેડા સંબંધિત કેસ ચાલી રહ્યો હતો. જેમાં પતિએ પત્ની પાસે છૂટાછેડાની માંગ કરતાં કહ્યું કે તેની પત્ની લાંબા સમયથી તેની સાથે યૌન સંબંધ બનાવવાની પરવાનગી નથી આપી રહી. પત્ની તેની સાથે નથી રહેતી. હાઈકોર્ટે પતિને છૂટાછેડા આપવાની પરવાનગી આપતા કહ્યું કે પતિ કે પત્નીની તરફથી લાંબા સમય સુધી વગર કોઈ કારણ જીવનસાથી સાથે યૌન સંબંધ બનાવવાની અનુમતિ ન આપવી એ એક માનસિક ક્રૂરતા કહેવાય. 

જસ્ટિસ સુનીત કુમાર અને જસ્ટિસ રાજેન્દ્ર કુમારની બેંચે આ મામલાની સુનાવણી કરી. પતિએ હિંદૂ મેરેજ એક્ટ 1955ની કલમ 13 અંતર્ગત ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફેમિલી કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી જેથી પતિએ હાઈકોર્ટનાં દ્વારે દસ્તક આપી.

પતિએ શું કરી ફરિયાદ
પતિએ કહ્યું કે બંનેનાં લગ્ન 1979માં થયાં હતાં. થોડા સમય બાદ પત્નીનો વ્યવહાર બદલાતો ગયો. પત્નીએ પતિ સાથે રહેવાથી ઈનકાર કર્યો. સમજાવ્યાં છતાં પણ કોઈ શારીરિક સંબંધો બનાવ્યાં નહી અને તે અલગ પોતાના માતા-પિતા સાથે જ રહેવા લાગી હતી. પતિએ કહ્યું કે થોડા વર્ષો બાદ પત્નીએ બીજા લગ્ન કરી લીધાં અને પતિએ માનસિક ત્રાસનાં આધાર પર છૂટાછેડાની માંગ કરી પરંતુ તે કોર્ટમાં પણ હાજર રહી નહીં. હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં કોર્ટે કહ્યું કે એવા કોઈ પૂરાવા નથી જેના પરથી કહી શકાય કે પત્નીએ બીજા લગ્ન કર્યાં છે.

જો કે અલ્હાબાદ હાઈકોર્ટે છૂટાછેડાની પરવાનગી આપી છે અને કહ્યું કે જીવનસાથી રહેલા પતિ કે પત્નીને જીવન ફરીથી શરૂ કરવા માટે મજબૂર ન કરી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ