બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / દરિયામાં તરતું મળ્યું 'ભૂતિયા જહાજ'... પરંતુ આખો ક્રૂ ગાયબ, 150 વર્ષ બાદ પણ ઉકેલાયું નથી મેરી સેલેસ્ટનું રહસ્ય
6 ફોટો ગેલેરી
Last Updated: 07:22 PM, 16 July 2026
1/6
સમુદ્ર હંમેશા રહસ્યોથી ભરેલો રહ્યો છે. વિશાળ સમુદ્રમાં મોટા જહાજોનું અચાનક ગાયબ થઈ જવું કોઇ નવી વાત નથી. છતાં સમુદ્રમાં કેટલીક એવી ઘટનાઓ બની છે જે આજે પણ રહસ્ય બની છે. આમાંથી એક મેરી સેલેસ્ટે જહાજની કહાની છે. આ જહાજને ભૂતિયા જહાજ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આખરે મેરી સેલેસ્ટ સાથે શું થયું?
2/6
એક નાનું બ્રિટિશ જહાજ, ડેઈ ગ્રાસિયા, એટલાન્ટિક મહાસાગરમાં અજોરેસ ટાપુઓ નજીકથી પસાર થઈ રહ્યું હતું. 5 ડિસેમ્બર 1872 ના રોજ તેના કેપ્ટન ડેવિડ મોરહાઉસને સમુન્દ્રમાં લડખડાતા, પરંતુ પુરી ગતિથી ચાલી રહેલા એક અમેરિકી જહાજ મેરી સેલેસ્ટેને જોયું. ડેઈ ગ્રાશિયાના કેપ્ટને જહાજમાં કંઈક અજુગતું લાગ્યુ અને તેના ક્રૂ સાથે બચાવ કામગીરી માટે મેરી સેલેસ્ટ પર ગયા. પરંતુ ત્યાંના દ્રશ્ય જોઇ તેઓ ચોકી ગયા.
3/6
4/6
5/6
6/6
આવી રીતે મેરી સેલેસ્ટની આ રહસ્યમય ઘટનાએ લોકોની કલ્પનાને આકાર આપ્યો કે વિવિધ અટકળો લગાવવાની શરૂ થઈ. કેટલાક લોકો કહે છે કે મેરી સેલેસ્ટ જહાજ શાપિત હતું. તેનું મૂળ નામ અમેઝન હતું. તે કેનેડામાં બનાવવામાં આવ્યું હતું. તેના પહેલા કેપ્ટનનું તેના પર પહેલી યાત્રા દરમિયાન મોત થઇ ગયુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ