બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / AIએ ડિઝાઇન કરી કાર, દેખાવ છે ફાઇટર જેટ જેવો- અનોખી છે ગાડીની ખાસિયતો
Last Updated: 05:07 PM, 18 February 2026
ઓટોમોબાઈલ ઉદ્યોગ દરરોજ નવા ફેરફારોનો અનુભવ કરી રહ્યો છે. કંપનીઓ માર્કેટમાં નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ નવા વાહનો લોન્ચ કરી રહી છે. ડિઝાઇનર એલેક્સ કાસાબોએ એક કોન્સેપ્ટ કાર રજૂ કરી છે જે ફાઇટર જેટ જેવી દેખાય છે. AC Buggy તરીકે ઓળખાતી આ કાર 1970ના દાયકાની આઇકોનિક સુપરકાર્સના શાર્પ બનાવટ અને રેત પર ચાલવારી ડ્યૂન બગીની મજબૂતાઈને જોડે છે. આ કાર ક્લાસિક મૂવી અને ભવિષ્યની ટેકનોલોજીનું અનોખું મિશ્રણ લાગે છે. આવો આ અનોખી કારની વિશેષતાઓ પર નજીકથી નજર કરીએ.
ADVERTISEMENT
દેખાવમાં છે ફાઇટર જેટ
ADVERTISEMENT
ADVERTISEMENT
અંદર છે તેની અસલી ખૂબસુરત
મોટાભાગની કારના આંતરિક ભાગો બોડીની અંદર છુપાયેલા હોય છે. જોકે, AC Buggyમાં તે હોતું નથી. તેના આંતરિક ભાગો બહારથી દેખાય છે. તમે બહારથી તેનું સસ્પેન્શન, એલ્યુમિનિયમ કંટ્રોલ આર્મ્સ અને શોક એબ્સોર્બર્સ જોઈ શકો છો, જે તેને રોબોટિક અને શક્તિશાળી દેખાવ આપે છે. તેનું એન્જિનિયરિંગ તેની બાહ્ય સુંદરતાનો એક ભાગ છે.
ADVERTISEMENT
કાર્બન ફાઇબર અને હાઇ-ટેક કંટ્રોલ
અંદરથી આ કાર એક હાઇ-ટેક રેસિંગ કાર જેવી લાગે છે. ગાડી આંતરિક ભાગ જેટલો જ મિનિમલિસ્ટિક છે તેટલો જ આધુનિક પણ છે. કાર કેબિન કાર્બન ફાઇબરથી બનેલું છે, જે તેને હલકું અને મજબૂત બનાવે છે. તેમાં રેસિંગ-વિશિષ્ટ સીટો અને બેલ્ટ છે જે હાઇ સ્પીડ પર પણ ડ્રાઇવરને સુરક્ષિત રાખે છે. ડેશબોર્ડમાં મોટી ટચસ્ક્રીન અને ડિજિટલ મીટર, રેટ્રો ટૉગલ સ્વિચ છે જે ડ્રાઇવિંગને આનંદદાયક બનાવે છે.
ADVERTISEMENT
AIથી થઇ તૈયાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.