બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad tour operator cheats people in the name of Jagannathpuri and Calcutta tour

SHORT & SIMPLE / જગન્નાથપુરી અને કલકત્તા ટૂરના નામે અમદાવાદમાં ઠગાઇ, 3.67 લાખ ચેતન શાહ નામનો શખ્સ ચાઉં કરી ગયો

Malay

Last Updated: 10:17 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ટૂર ઓપરેટરે જગન્નાથપુરી અને કલકત્તાની ટૂરના નામે લોકો સાથે છેતરપિંડી આચરતા આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

 

  • જગન્નાથપુરીની ટૂરના નામે ઠગાઈ
  • ટૂરના નામે 3.67 લાખની કરી ઠગાઈ
  • ચેતન શાહ વિરુદ્ધ નોંધાયો ગુનો

અમદાવાદના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા એક શખ્સ સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ટૂર ઓપરેટરે જગન્નાથપુરીની ટૂરના નામે લોકો સાથે છેતરપિંડી આચરી છે.  

બુકિંગ કરીને ટૂર પર ન લઈ જતા ફરિયાદ
અમદાવાદમાં જગન્નાથપુરીની ટૂરના નામે ઠગાઈ કરવામાં આવી છે. જગન્નાથપુરી અને કલકત્તાની ટૂરની જાહેરાત આપીને બુકિંગ કરીને ટૂર પર નહીં લઈ જતાં લોકો લાલઘુમ થઈ ગયા છે. ટૂર ઓપરેટરે 3.67 લાખનો ચુનો લગાવતા લોકોએ આનંદનગર પ સામે ફરિયાદ નોંધાવી છે.  પોલીસે ચેતન શાહ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ