ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / અમદાવાદ વિમાન દુર્ઘટના,બ્લેક બોક્સ પર આવ્યું અપડેટ,મંત્રીએ આપી જાણકારી

નેશનલ / અમદાવાદ વિમાન દુર્ઘટના,બ્લેક બોક્સ પર આવ્યું અપડેટ,મંત્રીએ આપી જાણકારી

Last Updated: 04:53 PM, 24 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 જૂનના રોજ અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક પ્લૅન ક્રેશ થયું હતું,જેમાં કુલ 241 મુસાફરો હતા. તેમાં ફક્ત એક જ મુસાફર બચ્યો હતો. આ દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે ક્રેશ થયેલા એર ઇન્ડિયાના પ્લૅનનું બ્લેક બોક્સ હાલ ઈન્ડિયામાં છે.

ADVERTISEMENT

12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ હતી. ક્રેશ થયેલા એર ઇન્ડિયાના પ્લૅન બ્લેક બોક્સને ડીકોડ કરવાથી માહિતી મળશે. રામ મોહન નાયડુએ કહ્યું કે બ્લેક બોક્સમાંથી ડેટા ક્યારે ઉપલબ્ધ થશે તે એક ટેકનિકલ બાબત છે.તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરવામાં આવી છે. સરકારે આ ઘટના પછી કહ્યું હતું કે બ્લેક બોક્સને ડીકોડ કરવાથી અકસ્માત પહેલા શું થયું હતું તેની ઊંડાણપૂર્વકની માહિતી મળશે.

ram-mohan

તાજેતરમાં,મંત્રાલયે આવી અટકળો ન કરવા અપીલ કરી હતી. મંત્રાલયે કહ્યું કે સમગ્ર તપાસ પ્રક્રિયા ટેકનિકલ રીતે કરવામાં આવશે. આ વિમાન દુર્ઘટનાથી દેશ અને દુનિયાને દુઃખ થયું છે. બ્લેક બોક્સની તપાસ ચાલુ છે. આ તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા કરવામાં આવી રહી છે.

plan-crash-1

રામ મોહન નાયડુએ સ્પષ્ટ કર્યું કે વિમાનનું બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે નહીં.રામ મોહન નાયડુએ બધી અટકળોને ફગાવી દીધી છે.નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે નહીં. પ્લૅનનું બ્લેક બોક્સ ભારતમાં જ છે અને AAIB દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.

સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી, એર ઈન્ડિયાનું પ્લૅન મેડિકલ હોસ્ટેલના પરિસરમાં ક્રેશ થયું.આ ભયાનક અકસ્માતમાં 241 લોકો સવાર હતા, 270 લોકોએ જીવ ગુમાવ્યા.અને ફક્ત એક જ મુસાફર બચી ગયો.

Vtv App Promotion

13 જૂનના રોજ પ્લૅનનું બ્લેક બોક્સ મળી આવ્યું હતું.બ્લેક બોક્સ એક એવું ઉપકરણ છે જેના દ્વારા પ્લૅન દુર્ઘટના પહેલા શું થયું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે પ્લૅન વિશે માહિતી પૂરી પાડે છે.તે ટેક્નિકલ માહિતી એકત્રિત કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો : ભારતમાં બુલેટ ટ્રેનની ગતિ કેમ ધીમી પડી ? ચીન છે કારણ, ક્યાં અટક્યું છે કામ ? જાણો અહીં

બ્લેક બોક્સને ડીકોડ કરવાથી માહિતી મળશે'

રામ મોહન નાયડુએ કહ્યું કે બ્લેક બોક્સમાંથી ડેટા ક્યારે ઉપલબ્ધ થશે તે એક ટેકનિકલ બાબત છે.તપાસ માટે એકહાઇ લેવલ પેનલની રચના કરવામાં આવી છે. સરકારે ઘટના પછી કહ્યું હતું કે બ્લેક બોક્સને ડીકોડ કરવાથી અકસ્માત પહેલા શું થયું હતું તેની ઊંડાણપૂર્વકની માહિતી મળશે.

તાજેતરમાં,મંત્રાલયે આવી અટકળો ન કરવા અપીલ કરી હતી મંત્રાલયે કહ્યું કે સમગ્ર તપાસ પ્રક્રિયા ટેકનિકલ રીતે કરવામાં આવશે.આ વિમાન દુર્ઘટનાથી દેશ અને દુનિયાને દુઃખ થયું છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Technical Scrunity Ahmedabad plane Crash Black Box
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ